GSSSB Recruitment 2024: કુલ જગ્યાઓ: 73, છેલ્લી તારીખ: 15-09-2024

GSSSB Recruitment 2024: લેબોરેટરી ટેક્નીશીયન ભરતી: વર્ગ-૩ ની અંદર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પોસ્ટોમાં ભરતીઓ જાહેર કરવામાં આવેલી છે. ભરતી અંગેની ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલી છે.

GSSSB Recruitment 2024: લેબોરેટરી ટેક્નીશીયન ભરતી: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે વિવિધ પોસ્ટની કૂલ 221 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત લેબોરેટરી ટેક્નીશીયનની કુલ 73 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી ની અંદર કઈ કઈ વસ્તુઓની અંદર ભરતી જાહેર થઈ છે અને તે પોસ્ટની અંદર કેટલી કેટલી જગ્યાઓ છે તે અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી । હાઈલાઈટ 

સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ લેબોરેટરી ટેક્નીશીયન
જગ્યા 73
નોકરીનો પ્રકાર વર્ગ- 3, સરકારી
અરજી કરવાની શરુઆતની તારીખ 1-09-2024
અરજી કરવાની છેલ્લી તારીખ 15-09-2024
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/

કુલ જગ્યાઓ । GSSSB Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો લેબોરેટરી ટેક્નીશીયનની પોસ્ટની ભરતી થવાની છે.

પોસ્ટ જૂથ જગ્યા
લેબોરેટરી ટેક્નીશીયન રસાયણ જૂથ 29
લેબોરેટરી ટેક્નીશીયન ભૌતિક જૂથ 21
લેબોરેટરી ટેક્નીશીયન બાયોલોજી જૂથ 20
કુલ 73

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો કેમિકલ એન્જીનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ, ભૈતિક વિજ્ઞાન, ફોરેન્સીક નેનો ટેક્નોલોજી, ફોરેન્સીક ફાર્મસી જેવી ડીગ્રીઓ ધરાવતા હોવા જોઈએ.
  • ચોક્કસ જૂથ માટે શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચો:  UBI Recruitment: યુનિયન બેંકમાં કુલ 500 જગ્યાઓ માટે નોકરીની સુવર્ણ તક, આ તારીખ સુધી કરી શકશો અરજી

પગાર ધોરણ  

  • લેબોરેટરી ટેક્નીશીયન પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે 40,800 રૂપિયા પ્રતિમાસ ફિક્સ પાગર મળશે.
  • ત્યારબાદ સરકારના ધારા ધોરણ અને પે સ્કેલ મૂજબનો પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

  • જ્યારે આ પોસ્ટ માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

મહત્વની તારીખ

અરજી કરવાની શરુઆતની તારીખ 1-09-2024
અરજી કરવાની છેલ્લી તારીખ 15-09-2024

મહત્વની લિંક

સત્તાવાર નોટિફિકેશન અહીં કલીક કરો 
વધુ માહિતી માટે અહીં કલીક કરો 

પરીક્ષા ફી

કેટેગરી ફી
બિનઅનામત ₹500
અનામત ₹400

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઈન અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ પહેલા https://ojasgujarat.gov.in વેબસાઈટ પર જવું
  • ત્યારબાદ on line application માં apply પર click કરવું અને gsssb સિલેક્ટ કરવું
  • ઉમેદવારો જે પોસ્ટ માટે અરજી કરવી હોય એના પર ક્લિક કરી એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • ત્યારબાદ માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ફરી
  • છેલ્લે ફોર્મ સબમીટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
જવાબઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https:// gsssb.gujarat.gov.in છે.

2. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 15-09-2024 છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GSSSB Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.