ગુડી પડવાનું મહત્વ। ગુડી પડવો નિબંધ। Gudi Padwa

Are You Looking for Gudi Padwa in Gujarati। શું તમે ગુડી પડવાનું મહત્વ શોધી રહ્યા છો? તો તમારા માટે ગુડી પડવોની પુરી જાણકારી લાવ્યા છીએ.ગુડી પડવો નિબંધ

ગુડી પડવાનું મહત્વ : દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગુડી પડવો ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસે શરૂ થાય છે. ગુડી પડવો શા માટે ઉજવવામાં આવે છે, અહીં જાણો તેનું કારણ અને ગુડી કેવી રીતે બનાવવી.

Gudi Padwa : દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તારીખે ગુડી પડવાનો તહેવાર હિન્દુ નવા વર્ષ (Hindu New Year)ની શરૂઆતની ઉજવણી માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી હતી, સૂર્ય વિશ્વમાં પ્રથમ વખત ઉગ્યો હતો.

About of Importance of Gudi Padwa। ગુડી પડવાનું મહત્વ

ત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી.

અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દૃષ્ટિએ વર્ષના કેટલાંક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે કે સાડા ત્રણ મુહૂર્ત જાણીતા છે. ગુડી પડવાનો દિવસ આ સાડાત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. નવા ઘરમાં રહેવા જવું. કીમતી વસ્તુઓની ખરીદી કરવી. વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે.

ગુડી પડવાનું મહત્વ। Gudi Padwa in Gujarati

ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી.

અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે.

એ દૃષ્ટિએ વર્ષના કેટલાંક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે કે સાડા ત્રણ મુહૂર્ત જાણીતા છે. ગુડી પડવાનો દિવસ આ સાડાત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. નવા ઘરમાં રહેવા જવું. કીમતી વસ્તુઓની ખરીદી કરવી. વગેરે બાબતો માટે આદિવસ શુભ મનાય છે.

આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે. અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. શાલિવાહન શકની શરૂઆત (હિંદુ કાળગણના પ્રમાણે) જ આ દિવસે થઇ.મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે.

ગામડાંઓમાં આંગણામાં ગાયના છાણથી લીંપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે.

ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે

લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે. આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઇ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે.

આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે.

આ દિવસની શરૂઆત કડવા લીમડાનાં પાન ખાવાથી કરવાની પ્રથા છે. કડવા લીમડાને આ અરસામાં નવા પાન ફૂટેલા હોય છે. તેના કૂમળા પાન લઇ તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે.

જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે. ગામમાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં રાયડાની માળા અર્પણ કરવામાં આવે છે.

હળદર- કંકુ, ચોખા ચડાવીને પછી જ ગુડી ઉતારવામાં આવે છે. આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે.

આ દિવસે નાનાં બાળકો પાસે શાળામાં પાટી પૂજન (સરસ્વતી પૂજન) કરાવવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂર્ય, સરસ્વતી દોરી પાટીની એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે.

ગુડી પડવા ની વાર્તા

દંતકથા અનુસાર, ભગવાન શ્રી રામના સમયમાં રાજા બલી દક્ષિણ ભારતમાં શાસન કરતા હતા. જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતાને રાવણની કેદ માંથી મુક્ત કરવા લંકા જઈ રહ્યા હતા, ત્યારે તેઓ દક્ષિણ ભારતમાં પહોંચ્યા પછી સુગ્રીવને મળ્યા.

સુગ્રીવ બલીનો ભાઈ હતો. સુગ્રીવે શ્રી રામને તેમની સાથે થયેલા અન્યાય અને બલીના કુશાસન અને આતંક વિશે જણાવ્યું. આ પછી ભગવાન શ્રી રામે બલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા. તે દિવસે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદાનો દિવસ હતો.

આ પછી દક્ષિણ ભારતના લોકોએ ખુશીમાં વિજય ધ્વજ લહેરાવ્યો અને ઘરોમાં રંગોળી બનાવીને ઉજવણી કરી. ત્યારથી, દક્ષિણ ભારતમાં ગુડી પડવાના દિવસે ગુડી એટલે કે વિજયનું ચિહ્ન લહેરાવવામાં આવે છે અને આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગુડી પડવો નિબંધ। Gudi Padwa Essay

ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી.

અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દૃષ્ટિએ વર્ષના કેટલાંક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે કે સાડા ત્રણ મુહૂર્ત જાણીતા છે. ગુડી પડવાનો દિવસ આ સાડાત્રણ મુહૂર્ત પૈકીનો એક છે.

નવા ઘરમાં રહેવા જવું. કીમતી વસ્તુઓની ખરીદી કરવી. વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે. અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. શાલિવાહન શકની શરૂઆત (હિંદુ કાળગણના પ્રમાણે) જ આ દિવસે થઇ.

મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાંઓમાં આંગણામાં ગાયના છાણથી લીંપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે.

ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે.

લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે

ઘરના આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઇ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે.

આ દિવસની શરૂઆત કડવા લીમડાનાં પાન ખાવાથી કરવાની પ્રથા છે. કડવા લીમડાને આ અરસામાં નવા પાન ફૂટેલા હોય છે. તેના કૂમળા પાન લઇ તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક

છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે. ગામમાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં રાયડાની માળા અર્પણ કરવામાં આવે છે. હળદર- કંકુ, ચોખા ચડાવીને પછી જ ગુડી ઉતારવામાં આવે છે. આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે.

આ દિવસે નાનાં બાળકો પાસે શાળામાં પાટી પૂજન (સરસ્વતી પૂજન) કરાવવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂર્ય, સરસ્વતી દોરી પાટીની એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે.

આ રીતે ઘરે બનાવો ગુડી

ગુડી બનાવવા માટે, પિત્તળના વાસણને થાંભલામાં ઊંધું મૂકવામાં આવે છે, તેને ઘેરા રંગના રેશમી લાલ, પીળા કે કેસરી કપડા અને ફૂલોની માળા અને અશોકના પાંદડાઓથી શણગારવામાં આવે છે.

આ દિવસે લોકો સવારે સૂર્યોદય પહેલા જાગીને શરીર પર તેલ લગાવીને સ્નાન કરે છે. સ્નાન કર્યા પછી મહિલાઓ ઘરના મુખ્ય દ્વારને આંબાના પાન અને ફૂલોથી શણગારે છે. ગુડી ઘરના એક ભાગમાં મૂકવામાં આવે છે. પછી લોકો ભગવાન બ્રહ્માજીની પૂજા કરે છે અને ગુડી ચડાવે છે.

ગુડી ચડાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ગુડી એટલી ઊંચી જગ્યા પર મૂકવામાં આવે છે કે તેને દૂરથી પણ જોઈ શકાય છે. ગુડીને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

ગુડી પડવા વિશેની 10 વાતો જે તમે નહિ જાણતા હોવ

જાણો ગુડી પડવા સાથે જોડાયેલી એવી વાતો જેનાથી તમે હજુ પણ અજાણ છો.

ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ગુડી પડવો ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તેને નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. આ દિવસે કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ વગેરેમાં ઉગાદી ઉજવવામાં આવે છે. લોકો આ દિવસને ખૂબ જ શુભ માને છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી અને સતયુગની શરૂઆત થઈ હતી.

આ દિવસે મીઠા પકવાન બનાવીને પૂજા કરવામાં આવે છે. આ બધી બાબતો ઉપરાંત ગુડી પડવા સાથે જોડાયેલી ઘણી બધી વાતો જોવા મળે છે જેના વિષે બધાને ખબર હોતી નથી. ચાલો તમને જણાવીએ.

  • ગુડી પડવાને મરાઠી લોકો નવા વર્ષની શરૂઆત માને છે. આ દિવસે લોકો નવા પાકની પૂજા કરે છે.
  • ગુડી પડવાના દિવસે લોકો પોતાના ઘરની ખાસ સાફ-સફાઈ કર્યા પછી પોતાના ઘરમાં રંગોળી બનાવે છે.
  • આંબાના પાનનું તોરણ બનાવીને બધા ઘરના દરવાજા પર લગાવે છે.
  • મહિલાઓ ઘરની બહાર સુંદર અને આકર્ષક ગુડી લગાવે છે.
  • ગુડી પડવાના અવસરે પુરણ પોળી નામની ખાસ વાનગી તૈયાર કરવામાં આવે છે. એટલે કે મીઠી રોટલી, તે ગોળ અને લીમડો, મીઠું, આમલી નાખીને બનાવવામાં આવે છે.
  • એવું માનવામાં આવે છે કે ઘરમાં ગુડી લાવવાથી દુષ્ટ આત્માઓ દૂર રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
  • પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન રામ આ દિવસે રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા હતા.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુડી પડવાનું મહત્વ। ગુડી પડવો નિબંધ। Gudi Padwa સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.