કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના 2023

કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના 2023 @ Buddy4 Study.Com : પ્રાઇવેટ અને સરકારી શિષ્યવૃત્તિ થી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે અને આ શિષ્યવૃત્તિ થી વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ પણ સારી રીતે કરતા હોય છે.

તો આપણે આર્ટિકલ દ્વારા જાણીશું કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના વિષે ટૂંકમાં માહિતી

કોટક કન્યા શિષ્યવૃત્તિ 2023 હેઠળ, વિદ્યાર્થિનીઓ કે જેમણે ધોરણ 12 પાસ કર્યું છે અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ (NAAC/NIRF માન્યતા પ્રાપ્ત)માંથી વ્યાવસાયિક ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોને આગળ વધારવાની ઇચ્છા ધરાવે છે.

તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. રૂ. 1.5 લાખ* દર વર્ષે તેમના સ્નાતક (ડિગ્રી) પૂર્ણ થાય ત્યાં સુધી તેમના શૈક્ષણિક ખર્ચાઓ ચૂકવવા.

કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના 2023

પોર્ટલ નું નામ Buddy4Study
શિષ્યવૃત્તિ નું નામ કોટક કન્યા શિષ્યવૃત્તિ
કોના દ્વારા શરૂ કરવામાં આવી કોટક એજયુકેશન ફોઉન્ડેશન
લાભાર્થીઓ ધોરણ ૧૨ ની બાળાઓ
મળવાપાત્ર રકમ ૧.૫ લાખ ની સહાય (વાર્ષિક)
અરજી કરવાની રીત ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ @ Buddy4 Study.Com

કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા માપદંડ

કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે નીચે મુજબ માપદંડ છે:

  • આ યોજના માં ફક્ત વિદ્યાર્થનીઓ જ ફોર્મ ભરી શકે છે.
  • ધોરણ ૧૨ (આર્ટ્સ,સાઇન્સ,કોમર્સ) ની બોર્ડ પરીક્ષા માં ૮૫ અથવા ૮૫ ઉપર ટકાવારી હોવી જરૂરી છે.
  • કુટુંબની કુલ વાર્ષિક આવક ૬ લાખ થી વધું ના હોવી જોઈએ.
  • આ શિષ્યવૃત્તિ મેડિકલ,એન્જયરિંગ,એલ.એલ.બી તેમજ પ્રોફેશનલ કોર્ષ કરતા વિદ્યાર્થીઓ ને મળવાપાત્ર થશે.

કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

  • ધોરણ ૧૨ ની માર્કશીટ
  • આવકનો દાખલો
  • ચાલુ વર્ષની ફી પાવતી
  • બોનોફાઈડ સર્ટિફિકેટ
  • કોલેજ માં પ્રવેશ મળ્યાંની પહોચ
  • આધારકાર્ડ
  • બેન્ક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • જો દિવ્યાંગ હોય તો તેનુ પ્રમાણપત્ર
  • જો માતા-પિતા માંથી કોઈ નું મરણ થયું હોય તો તેનું પ્રમાણપત્ર

કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:

  • કોટક કન્યા શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ @ Buddy4 Study.Com વેબસાઈટ માં જવું પડશે અને તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર મુજબ “View All Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “Kotak Kanya Scholarship” લખેલું હશે અને તેના નીચે Views Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
  • Views Scholarship પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે.
  • ત્યાર પછી “Apply Now” પર ક્લિક કરો.
  • “Apply Now” પર ક્લિક કર્યા પછી સ્ટાર્ટ એપ્લિકેશન ઓપ્શન પર ક્લિક કરશો.
  • ઉપર જણાવ્યા પ્રમાણે Chek Eligiblity” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી આખુ ફોર્મ ખુલશે અને ફોર્મ ભરવાનું રહેશે તેમજ તમારી વ્યક્તિગત માહિતી,શેક્ષણિક માહિતી વગેરે જેવી માહિતી ભરવાની રહેશે.
  • લાસ્ટ માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે.

ઉપર જણાવ્યા મુજબ ના સ્ટેપ થી તમે જાતે ફોર્મ ભરી શકો છે ફોર્મ ભર્યા પછી વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂ માટે કોલ આવશે અને ત્યાર પછી તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

Important Link

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

Leave a Comment