ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી: સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટયુટ માટે ૧૧ માસના સમયગાળા માટે કરાર આધારીત જગ્યાઓ નીચે જણાવેલ કેટેગરી માટે ભરવાની હોય લાયકાત ધરાવતા અરજદારશ્રીઓને વોક–ઈન ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે,ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.