Gujarat Health Department Recruitment (1)

ગુજરાત આરોગ્ય વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 25-07-2023

ગુજરાત આરોગ્ય વિભાગમાં ભરતી @ tapidp.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે તાપી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી આવી ગઈ છે

Leave a Comment