Advertisement

ગુજરાત પોલીસનું ટ્વિટર હેક.. નામ બદલીને Elon Musk કરી દીધુ

Published on 19 July, 2022 9:24 pm by gujjuonline.in

આજે 11 જુલાઈ 2022 ના રોજ ગુજરાત પોલીસનું ટ્વિટર હેક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. #GujaratPolice નું ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસનું ટ્વિટર હેક.. નામ બદલીને Elon Musk કરી દીધુ.

સોમવાર 11 જુલાઈ 2022 ના રોજ ગુજરાત પોલીસનું ટ્વિટર હેક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે #GujaratPolice નું નામ પણ બદલીને Eߋߊп ᛖߎʂƙᯯˆ༝ˆ કરી દીધું છે. આ સાથે અનેક ટ્વિટ પણ કરવામાં આવી હતી. જો કે, થોડા સમય પછી ખાતું પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. તેમજ તે ટ્વિટ પણ હટાવી દેવામાં આવી છે.

થોડા સમય પેલા  પીએમ મોદીનું એકાઉન્ટ પણ હેક થયું હતું

Advertisement

એવું માનવામાં આવે છે કે આ હેકર્સ એ જ હોઈ શકે છે જેમણે ભૂતકાળમાં વડાપ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અંગત ટ્વિટર એકાઉન્ટ ગયા મહિને હેક થયું હતું. જેના કારણે બિટકોઈન સંબંધિત ટ્વીટ થઈ. બાદમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી હતી. પીએમઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ સાથે છેલ્લા કેટલાક સમયથી છેડછાડ કરવામાં આવી હતી. ટ્વિટર પર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને તરત જ એકાઉન્ટ સુરક્ષિત કરવામાં આવ્યું હતું.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત પોલીસનું ટ્વિટર હેક સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group