ગુજરાતમાં પોસ્ટ વિભાગ દ્વારા વડોદરામાં ભરતી

ગુજરાતમાં પોસ્ટ વિભાગ દ્વારા વડોદરામાં ભરતી: ભારતીય પોસ્ટ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, વડોદરા પોસ્ટ જીવન વીમા / ગ્રામીણ પોસ્ટ જીવન વીમાના એજન્ટ બનવા માટેની સોનેરી તક છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

ગુજરાતમાં પોસ્ટ વિભાગ દ્વારા વડોદરામાં ભરતી

સંસ્થાનું નામ ભારતીય પોસ્ટ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ
પોસ્ટનું નામ પોસ્ટ જીવન વીમા / ગ્રામીણ પોસ્ટ જીવન વીમાના એજન્ટ
કુલ જગ્યા જાહેરાતમાં દર્શાવેલ નથી
વોક ઈન્ટરવ્યું તારીખ 12/09/2022

પોસ્ટ વિભાગ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

  • ૧૦મું પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક લાયકાત.

ઉમર

  • ૧૮ થી ૫૦ વર્ષ

પાત્રતા

  • ભૂતપૂર્વ વીમાસલાહકાર આંગણવાડી કાર્યકરો મહિલા મંડળ કાર્યકરો સ્વ સહાય જૂથના કાર્યકરો એક્સ સર્વિસમેન નિવૃત શિક્ષકો બેરોજગાર / સ્વરોજગાર યુવાનો, પોસ્ટ ઓફિસના SSA / એમપીકેબીવાય એજન્ટો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ.

ખાસ નોંધ

  • કોઇપણ લાઇફ ઇન્સ્યોરન્સમાં કામ કરતાં એજન્ટને પીએલઆઇ / આરપીએલઆઇની એજન્સી મળવાપાત્ર નથી.
  • જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થી તેમણે Rs.5000/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે
  • જે ઉમેદવાર વોક-ઇન-ઇન્ટરવ્યૂ’ માં આવે એમને સરકાર તરફથી કીવિડ-૧૯ ને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું થાશે.
  • ઉમેદવાર એ પોતે એક્લા એ જ વોક-ઇન ઈન્ટરવ્યૂમાં આવવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

પોસ્ટ વિભાગ વડોદરા ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

  • પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુરા)ની કચેરી, વડોદરા દ્વારા પોસ્ટ જીવન વીમા / ગ્રામીણ પોસ્ટ જીવન વીમાના એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઇન્ટવ્યૂ’નું આયોજન નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

ઈન્ટરવ્યું સ્થળ :

  • પ્રવર અધિક્ષક ડાકપર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન), ત્રીજે માળે, રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની પાછળ, રાવપુરા, વડોદરા -૩૯૦૦૦૧, તારીખ : ૧૨ ૦૯/૨૦૨૨ (સોમવાર)

મહત્વપૂર્ણ તારીખ :

ઈન્ટરવ્યું તારીખ : 12/09/2022 (સોમવાર)
સમય : ૧૦:૩૦ થી ૦૧ : ૩૦ કલાકે

મહત્વપૂર્ણ લિંક :

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
Homepage અહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

Q. પોસ્ટ વિભાગ વડોદરા ભરતી ની ઈન્ટરવ્યુ છેલ્લી તારીખ શું છે?

Ans. પોસ્ટ વિભાગ વડોદરા ભરતી ની અરજી કરવાની ઈન્ટરવ્યું તારીખ 09 સપ્ટેમ્બર 2022 છે.

Q. પોસ્ટ વિભાગ વડોદરા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

Ans. લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં પોસ્ટ વિભાગ દ્વારા વડોદરામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group