ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2023 : ગુજરાત જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023 : ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ ગુજરાત જાહેર રજાઓ 2023 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.