Gujarat Sports Sahay Yojana : અને આવી જ એક યોજના વેપાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ યોજનાનું નામ છે ગુજરાત સ્પોર્ટ સહાય યોજના. હવે ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સ્પોર્ટ્સની દુકાન ખોલવા માટે રૂપિયા 1.5 લાખની સહાય આપવામાં આવે છે.