ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે.