ગુજરાતીઓ વરસાદને લઇને મોટો સમાચાર

ગુજરાતીઓ વરસાદને લઇને મોટો સમાચાર : આ વખતે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ઓછો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 92 ટકાથી ઓછા વરસાદની સંભાવના છે. દેશમાં મોટા ભાગે ચોમાસું સારૂં રહેશે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. દેશમાં 96 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતીઓ વરસાદને લઇને મોટો સમાચાર

અલનીનોની વધારે પડતી અસર રહી શકે છે. ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર કહી શકાય. ગુજરાત માટે ચોમાસાને લઈને થોડી ચિંતા પણ હાલમાં દેખાઈ રહી છે. ગુજરાત અને પશ્ચિમ ભારતમાં ચોમાસું નબળું રહી શકે છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે જોઈએ તો ચોમાસાને લઇને જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને ગુજરાતમાં ઉનાળા દરમિયાન માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી શકે.

આ વખતે આટલા ટકાથી પણ ઓછા વરસાદની વકી

આવામાં ખેડૂતો ચોમાસાથી મીટ માંડીને બેઠા હતા. પરંતુ ગુજરાતમાં 92 ટકાથી ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને નિરાશાનો માહોલ છે.

આ સાથે જ આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક

જેમાં હળવા વરસાદની સંભાવના છે પરંતુ ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ગુરુવારે કરેલી આગાહીમાં અમદાવાદ માટે 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા ગુરુવારે કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં તારીખ 28 અને 29મીએ લોકલ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ છે.

આ પણ વાંચો,

બેંકમાં 2000ની નોટ બદલવા આપવો પડશે ચાર્જ

ટૂંક સમયમાં થઈ જશે તારક મહેતા શો બંધ

ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ 27 મેના રોજ આવશે, વિદ્યાર્થીઓ આવી ખોટી અફવાઓ થી સાવધાન…..

જૂનમાં 12 દિવસ આ બેન્ક બંધ રહેશે

ગુજરાતીઓ વાવાઝોડાને લઈ અંબાલાલની ઘાતક આગાહી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતીઓ વરસાદને લઇને મોટો સમાચાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.