Please wait...
Video is loading
▶️

જન્મ દિવસની શુભકામના બહેન। Happy Birthday Whishes For Sister in Gujarati

Are You Looking For Happy Birthday Whishes For Sister in Gujarati । શું તમે જન્મ દિવસની શુભકામના બહેન શોધી રહ્યા છો? તો તમારી લાડકડી બેન ને જન્મ દિવસની શુભેકચ્છા પાઠવી શકો છો. અને તમને અહીં બહેન ને જન્મ દિવસની શુભેકચ્છા પાઠવી મદદ થશે.

Happy Birthday Whishes For Sister in Gujarati : Here Here we are providing Sister Birthday Wishes in Gujarati. અહીંથી તમને બેન ને જન્મ દિવસની શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું. બહેન ને જન્મદિવસની શુભકામનાઓ સંદેશ । બહેન માટે ગુજરાતી જન્મદિવસ ની શુભકામનાઓ । Happy Birthday Shayari for Sister। Birthday Quotes For Sister In Gujarati । Birthday Wishes For Sister In Gujarati । Wish You Brother a happy birthday ।

જન્મ દિવસની શુભકામના બહેન : બહેન ને જન્મ દિવસની શુભેચ્છાઓ અમે આશા રાખીએ છીએ કે બહેન માટેના આ જન્મદિવસના અવતરણો તમને તમારા બેન સાથે શેર કરવામાં અને તેમના જન્મદિવસ પર તેને જન્મદિવસની શુભેચ્છાઓ કહેવા માટે મદદરૂપ થશે.

બહેન ને જન્મ દિવસની શુભેકચ્છા : મિત્રો, આજના લેખમાં આપનું સ્વાગત છે. બહેન એક એવી વ્યક્તિ છે જે આંખમાં પ્રેમ દર્શાવ્યા વગર પોતાના ભાઈ બેનને પ્રેમ કરે છે. અને આવા બહેન ને જન્મદિવસની શુભેચ્છા આપવી એ આપણી ફરજ છે.

બહેન ને જન્મ દિવસની શુભકાના પાઠવો

આવી રહ્યો છે બહેન નો જન્મ દિવસની, તો એક નવા અંદાજ માં તમારા બહેન ને જન્મ દિવસની શુભકામના પાઠવો.

દા.ત. તમારા ભાઈનું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો.

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી જન્મ દિવસનો સંદેશો શેર કરો એટલે તમારા બહેનના નામનું કાર્ડ બની જશે.

બહેન ને જન્મ દિવસની શુભકાના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

ગુજરાતીમાં બહેન ને જન્મ દિવસની શુભકામના પાઠવો

શું તમે બહેન ને જન્મ દિવસની શોધી રહ્યાં છો? તમારા માટે બહેન ને જન્મ દિવસની પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Sister a happy birthday મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં બહેન ને જન્મ દિવસની આપી શકો છો.

બહેન ને જન્મ દિવસની શુભકાના પાઠવવા અહીં ક્લિક કરો

Happy Birthday Whishes For Sister in Gujarati। જન્મ દિવસની શુભકામના બહેન

Happy Birthday Whishes For Sister in Gujarati। જન્મ દિવસની શુભકામના બહેન
Happy Birthday Whishes For Sister in Gujarati। જન્મ દિવસની શુભકામના બહેન

મારી વ્હાલી,
રમૂજી અને મસ્તીખોર બહેનને
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ચાંદ કરતાં વ્હાલી ચાંદની;
ચાંદનીથી ભરેલી વ્હાલી રાત;
રાત કરતાં વ્હાલું જીવન;
અને જીવન કરતાં પણ વ્હાલી મારી બહેન
જન્મ દિવસની શુભકામનાઓ બહેન

આજના જન્મ દિવસે…
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક

લાડકડી બેન ને જન્મ દિવસની શુભેકચ્છા । Sister Birthday Wishes in Gujarati

લાડકડી બહેન જન્મ દિવસની શુભેકચ્છા । Sister Birthday Wishes in Gujarati
લાડકડી બહેન જન્મ દિવસની શુભેકચ્છા । Sister Birthday Wishes in Gujarati

દીદી, તમે દુનિયાનાં સૌથી વ્હાલાં,
ધ્યાન રાખનારાં અને સાથ આપનારાં બહેન છો.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

મારી પ્રિય બહેન,
તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,
હું તમને કહેવા માંગુ છું
કે તમે મારા જીવનમાં ઘણું મહત્વ ધરાવો છો!

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
હેપ્પી બર્થડે બહેના

Happy Birthday Shayari for Sister । બહેન ને જન્મ દિવસની શુભેકચ્છા

Happy Birthday Shayari for Sister । બહેન ને જન્મ દિવસની શુભેકચ્છા
Happy Birthday Shayari for Sister । બહેન ને જન્મ દિવસની શુભેકચ્છા

વ્હાલી બહેન…
લાખોમાં એક મળે છે તારા જેવી બહેન,
અને
કરોડોમાં એક મળે છે મારા જેવો ભાઈ…
????????????
હેપ્પી બર્થ ડે બહેન… સદા હસતી રહે

મારી બહેન ને જન્મદિવસની શુભકામના
અને તમારા જીવનમાં ખુશીઓ માટે ભગવાનને પ્રાર્થના કરો!

ઇસ અદા કા ક્યા જવાબ દુ
મેરી પ્યારી બહેના કો ક્યા ઉપહાર દુ
કોઈ અચ્છા સા ફુલ હોતા તો માલી સે મંગવાતા
લેકિન જો ખુદ ગુલાબ હે ઉસકો ક્યા ગુલાબ દુ
હેપ્પી બર્થ ડે માય સ્વીટ સિસ્ટર

બેન ને જન્મ દિવસની શુભકામના । Birthday Quotes For Sister In Gujarati

બેન ને જન્મ દિવસની શુભકામના । Birthday Quotes For Sister In Gujarati
બેન ને જન્મ દિવસની શુભકામના । Birthday Quotes For Sister In Gujarati

તમારાં જેવી બહેન હોવાથી
મારું જીવન જન્નત કરતાં પણ સુંદર બની ગયું.
આઈ લવ યૂ દીદી! હેપ્પી બર્થ ડે

મારી પ્રિય બહેનને જન્મદિવસની શુભેચ્છા
તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે,
તમે હંમેશાં મને ખુશ રાખવા કેવી રીતે જાણો છો!

ફૂલો કા તારો કા સબકા કહેના હૈ
એક હજારો મેં મેરી બહેના હૈ
સારી ઉમર હમેં સંગ રહેના હૈ
ફૂલો કા તારો કા સબકા કહેના હૈ
હેપ્પી બર્થ ડે સિસ્ટર

Wish You Brother a happy birthday । બહેન ને જન્મદિવસની શુભકામનાઓ સંદેશ

Wish You Brother a happy birthday । બહેન ને જન્મદિવસની શુભકામનાઓ સંદેશ
Wish You Brother a happy birthday । બહેન ને જન્મદિવસની શુભકામનાઓ સંદેશ

જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.

હું મારી શ્રેષ્ઠ બહેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું,
અને તમને સુખી જીવનની ઇચ્છા છે!

સબ સે અલગ હે બહેન મેરી,
કોણ કહેત્તા હે
ખુશિયા હી હોતી હે જહાં મે,
મેરે લિયે તો ખૂશીયાં સે ભી અનમોલ હે બહેન મેરી
happy birthday my sweet sister

More Information Click Here

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જન્મ દિવસની શુભકામના બહેન। Happy Birthday Whishes For Sister in Gujarati સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment