Are You Finding For Happy Dhuleti In Gujarati | શું તમે ધુળેટી ની હાર્દિક શુભકામના શોધી રહ્યા છો? તમારા માટે ધુળેટી ની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે.
Happy Dhuleti In Gujarati : તમે Wish You Happy Dhuleti મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ધુળેટી ની હાર્દિક શુભકામના આપી શકો છો.અહીંથી તમને ધુળેટી ની હાર્દિક શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું.
ધુળેટી ની હાર્દિક શુભકામના : Happy Dhuleti ની આ પોસ્ટ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Happy Dhuleti Wishes. Happy Dhuleti Day Wishes, Happy Dhuleti Day Messages, Happy Dhuleti Day Quotes, Happy Dhuleti Day Greetings and Happy Dhuleti Day Images.
ધુળેટીનું મહત્વ
ધર્મ ડેસ્ક: હોળીના બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે 2 માર્ચે ધૂળેટી છે. આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ નિતનવા રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આ દિવસે ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાોનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે.
ધૂળેટીનો તહેવાર એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકસાન નથી.
ધુળેટી ની શુભકામના પાઠવો
આવી રહી છે ધુળેટી, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને ધુળેટી ની શુભકામના પાઠવો.
દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો
ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી ધુળેટી નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.
આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.
વિશ કરો, ખુશ કરો.
ગુજરાતી માં ધુળેટી ની શુભકામના પાઠવો
શું તમે ધુળેટી ની હાર્દિક શુભકામના શોધી રહ્યાં છો? તમારા માટે ધુળેટી ની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Dhuleti મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં ધુળેટી ની શુભકામના આપી શકો છો.
હું જ્યાં જ્યાં જોવું છું,
મને તારો ચહેરો દેખાય છે…
એમાં તારો વાંક નથી,
કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે….
ખુશ ધુળેટી મારી દુનિયા
धुलेटी की शुभकामनाएं अपने मित्र के साथ शेयर करो
क्या आप धुलेटी विश ढूंढ रहे हैं? आपको धुलेटी विश करने के लिए इस पोस्ट में व्हाट्सएप स्टेटस, कोट्स, विश आदि दिए गए हैं। आप गुजराती में हैप्पी धूलेटी की शुभकामना देने के लिए अपने सोशल मीडिया और दोस्तों के साथ विश यू हैप्पी धूलेटी संदेश साझा कर सकते हैं।
भावनाओं की भीगी गठरी भेजकर,
आपको रंगों का एक अनूठा त्योहार भेज रहा है,
अपनों के साथ प्यार से होली खेलें,
मैं इस प्यार को रंग के अनुसार भेजता हूं।
Wish You Happy Dhuleti in Gujarati
Are you looking for Dhuleti Wishes? Whatsapp Status, Quotes, Wishes etc are given in this post to wish you Dhuleti. You can share Wish You Happy Dhuleti message with your social media and friends to wish them Happy Dhuleti in Gujarati.
Ranga of Radha and Pichkari of Krishna
Color the world with the colors of love
The meaning of this color is the religion of religion
Happy Dhuleti everyone.
Happy Dhuleti Photo Frame
ધુળેટી ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે હોળીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.
ધુળેટી નો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. ધુળેટીમાં રંગો વાળો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.
ધુળેટી ની હાર્દિક શુભકામના નો ફોટો બનાવો
ધુળેટી ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે હોળીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.
ધુળેટી નો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. ધુળેટીમાં રંગો વાળો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.
ધુળેટી ની હાર્દિક શુભકામના વાળો નો આવો ફોટો બનાવવા અહીં ક્લીક કરો
ધુળેટી નો રંગો વાળો ફોટો બનાવો
ધુળેટી ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે હોળીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.
ધુળેટી નો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. ધુળેટીમાં રંગો વાળો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.
Happy Dhuleti Wishes In Gujarati | ધુળેટી ની હાર્દિક શુભકામના
તમારા માટે ધુળેટી ની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Happy Dhuleti Wishes તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ધુળેટી ની હાર્દિક શુભકામના આપી શકો છો. ધુળેટી ની હાર્દિક શુભકામના ની આ પોસ્ટ તમને સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.
અહીં નીચે તમને ધુળેટી ની હાર્દિક શુભકામના મેસેજ આપ્યા છે જેને તમે Whatsapp, Facebook, Instagram, Twitter વગેરે પર શેર કરી શકો છો.
Happy Dhuleti Quotes In Gujarati
ગાલને તારા સ્પર્શવા,
હથેળીઓ શોધતી હતી ટાણું ..!
ને બસ … સામે જ આવી ગયું
હોળીનું બહાનું…
રંગોનો તહેવાર છે “ધુળેટી”
રાજી રાજી થઈ ઉજવી લેજો…
અમે થોડાક દૂર છીએ તમારાથી,
થોડુંક ગુલાલ અમારા તરફથી
પણ લગાવી લેજો …
લાગણીથી લગાવેલ કલરના લિસોટા,
આત્મા સુધી પહોંચતા હોય છે.
Happy Dhuleti Wishes In Gujarati
ગુલાલ ના રંગ,
ગુબ્બારાઓ ની માર,
સુરજ ના કિરણો,
ખુશીઓનો વરસાદ,
ચંદ્ર ની ચાંદની,
મિત્રો નો પ્યાર, મુબારક હો
તમને આ રંગો નો તહેવાર…
તારી સોબત નો રંગ મને એવો લાગ્યો,
જાણે કેસૂડાનો રંગ પણ ઝાંખો લાગ્યો
“હોળી-ધૂળેટી ની શુભકામનાઓ”
મિત્ર કલરની જેમ હોય છે.
જે આપણી જિંદગીમાં રંગ પૂરે છે.
હું કદાચ તમારો “ફેવરીટ” કલર ન બની શકું,
પણ એવી “આશા” છે કે ચિત્ર પૂરૂ કરવામાં
ક્યાંક તો કામ લાગી શકું…
ધુળેટી ની હાર્દિક શુભકામનાઓ
રંગો ના તહેવાર દરમિયાન
સૌ સ્નેહીજનોનું જીવન રંગો થી
ભરપૂર રહે તેવી શુભકામનાઓ.
જરૂરી નથી કે,
ગાલ પર કલર હોય તો જ,
હોળી રમ્યા કહેવાય,
કોઈ ખાસના લીધે પણ,
જીવન રંગીનમય બની જતું હોય છે,
કાયમ માટે,
રંગાઈને બેઠા છીએ પહેલાથી
તહેવારની શું જરૂર છે ?
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ધુળેટી ની હાર્દિક શુભકામના। Happy Dhuleti In Gujarati સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.