Harsh Sanghvi gave a big verdict

હર્ષ સંઘવીએ આપ્યો મોટો ચુકાદો, ન્યૂડ કોલ આવ્યો અને ઉપડી ગયો તો ડરતા નહીં

હર્ષ સંઘવીએ આપ્યો મોટો ચુકાદો : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરતમાં સાયબર સંજીવની 2.O કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન સુરત સાયબર પોલીસે દ્વારા કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સાયબર સંજીવની કાર્યક્રમ સરકારી કાર્યક્રમ નથી પરંતુ સાયબર ફ્રોડ સામેની લડાઈનો કાર્યક્રમ છે.

Leave a Comment