Heavy rain forecast in Gujarat (4)

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી : ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બે મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ તબાહી મચાવી દીધી હતી અને લોકો રોકાઈ જવાનું કહેતા હતા એવો તોફાની વરસાદ જોવા મળ્યો હતો.

Leave a Comment