Heavy rain forecast in Gujarat

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે આવી ગયું છે. આ સાથે આવનારા 48 કલાક બાદ ગુજરાતમાં વરસાદ વધારે તેજ બનશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Comment