15-08-2022 સુધી ગુજરાતના આ શહેર માં અતિ ભારે વરસાદ ની આગાહી

ગુજરાતમાં વરસાદ ની આગાહી: ગુજરાત રાજ્યમાં આજથી એટલે 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે

“આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. મોટાભાગે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરમિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

10 ઓગસ્ટ ગુજરાતના આ શહેર માં અતિ ભારે વરસાદ ની આગાહી 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ,વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

11 ઓગસ્ટ ગુજરાતના આ શહેર માં અતિ ભારે વરસાદ ની આગાહી 

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અમરેલી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

12 ઓગસ્ટ ગુજરાતના આ શહેર માં અતિ ભારે વરસાદ ની આગાહી 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં  ભૂક્કા બોલાવે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે 6 જીલ્લામાં રેડ એલર્ટ જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ અને ડાંગમાં (રેડ એલર્ટ) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને બાકી રહેલા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

13 ઓગસ્ટગુજરાતના આ શહેર માં અતિ ભારે વરસાદ ની આગાહી

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે ગુજરાત , પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સૂરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં સૂરત, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદ પણ પડી શકે છે.

સૂરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 ઓગસ્ટગુજરાતના આ શહેર માં અતિ ભારે વરસાદ ની આગાહી

ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને બાકી રહેલા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 ઓગસ્ટગુજરાતના આ શહેર માં અતિ ભારે વરસાદ ની આગાહી

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૂરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત માં આજે વરસાદ ની આગાહી જાણવા અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતના આ શહેર માં અતિ ભારે વરસાદ ની આગાહી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group