વાવાઝોડાની કોઈપણ તકલીફ માટે દરેક જિલ્લાના હેલ્પલાઇન નંબર, મદદ માટે આ નંબર પર કરો સંપર્ક

વાવાઝોડાની કોઈપણ તકલીફ માટે દરેક જિલ્લાના હેલ્પલાઇન નંબર : બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. જેના પગલે તંત્ર દ્વારા આગોતરા આયોજન અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.

કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરાયા છે અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે. વાવાઝોડાની કોઈપણ તકલીફ માટે દરેક જિલ્લાના હેલ્પલાઇન નંબર, મદદ માટે આ નંબર પર કરો સંપર્ક

વાવાઝોડાની કોઈપણ તકલીફ માટે દરેક જિલ્લાના હેલ્પલાઇન નંબર

ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

સાથે જ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે. વાવાઝોડાની કોઈપણ તકલીફ માટે દરેક જિલ્લાના હેલ્પલાઇન નંબર, મદદ માટે આ નંબર પર કરો સંપર્ક

આ પણ વાંચો, બિપોર્જય વાવાઝોડું લાઈવ લોકેશન જુવો

દરેક જિલ્લાના હેલ્પલાઇન નંબ

 1. અમદાવાદ – 079-27560511
 2. અમરેલી – 02792-230735
 3. આણંદ – 02692-243222
 4. અરવલ્લી – 02774-250221
 5. બનાસકાંઠા – 02742-250627
 6. ભરૂચ – 02642-242300
 7. ભાવનગર – 0278-2521554/55
 8. બોટાદ – 02849-271340/41
 9. છોટાઉદેપુર – 02669-233012/21
 10. દાહોદ – 02673-239123
 11. ડાંગ – 02631-220347
 12. દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
 13. ગાંધીનગર – 079-23256639
 14. ગીર સોમનાથ – 02876-240063
 15. જામનગર – 0288-2553404
 16. જૂનાગઢ – 0285-2633446/2633448
 17. ખેડા – 0268-2553356
 18. કચ્છ – 02832-250923
 19. મહીસાગર – 02674-252300
 20. મહેસાણા – 02762-222220/222299
 21. મોરબી – 02822-243300
 22. નર્મદા – 02640-224001
 23. નવસારી – 02637-259401
 24. પંચમહાલ – 02672-242536
 25. પાટણ – 02766-224830
 26. પોરબંદર – 0286-2220800/801
 27. રાજકોટ – 0281-2471573
 28. સાબરકાંઠા – 02772-249039
 29. સુરેન્દ્રનગર – 02752-283400
 30. સુરત – 0261-2663200
 31. તાપી – 02626-224460
 32. વડોદરા – 0265-2427592
 33. વલસાડ – 02632-243238

આ પણ વાંચો, બિપોરજોય વાવાઝોડુ અંગે હવામાન વિભાગની જિલ્લાવાઈઝ આગાહી

છેલ્લા 48 કલાકમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

ગુજરાત પર તોળાઈ રહેલા વાવાઝોડાના સંકટને લઈને ઇમર્જન્સી કંટ્રોલરૂમ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી જેમાં આઈએમડીના વડા મોહંતીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલ રાતથી જ સાયકલોન વેરી સીરિયસ જોવા મળી રહ્યું છે.

હાલ સાઇકલોન દ્વારકાથી 290 કિલોમીટર દૂર છે. 15 જુને માંડવીથી કરાંચી, જખૌથી 125થી 135 ની પ્રતિકલાકની સ્પીડે વાવાઝોડુ પસાર થશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે છેલ્લા 48 કલાક દરમિયાન 20 હજારથી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

Biporjoy Vavajodu Live Location

બંદરથી 430 કિલોમીટર દૂર સ્થિત અને નલિયાથી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થિત, જાખોઉ કરાચીથી 590 કિલોમીટર દક્ષિણમાં દરિયાઈ માર્ગે આવેલું છે. આ લોકેશનને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે.

વધુ સમજ મેળવવા માટે, ચાલો ગુજરાત માટે હવામાન વિભાગની આગામી હવામાનની આગાહીની તપાસ કરીએ જે આવતીકાલથી શરૂ થતા આગામી ચાર દિવસ માટે પવનની ગતિ અને દિશા વિશે વિગતવાર માહિતી આપશે.

Live Status Biporjoy cyclone

વાવાઝોડાની ઝડપ વધીને 140 કિમી થવાની શક્યતા છે. તેથી દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. તથા માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સૂચના છે. તેમાં ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો છે.

આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ જોર પકડી ગુજરાત તરફ આગળ વધશે. બિપરજોય વાવાઝોડું રાજ્યના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 11 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડુ ટકરાય તેવા સંકેત છે.

કેટલાક સ્થળોએ વાવાઝોડા અને કરા પડવા માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઊંચા પહાડોમાં એક-બે જગ્યાએ હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. વાવાઝોડાની કોઈપણ તકલીફ માટે દરેક જિલ્લાના હેલ્પલાઇન નંબર, મદદ માટે આ નંબર પર કરો સંપર્ક

આગામી 24 કલાક દરમિયાન તેલંગાણાના 23 જિલ્લામાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે તોફાની પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.

આ વાવાઝોડું 200-300 કિમીના અંતરે ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે, પરંતુ આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે.

Important Link

હવામાન વિભાગની આગાહિ PDF અહિં ક્લીક કરો
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ અહિં ક્લીક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

ઓનલાઇન ટ્રેન ટિકિટ કેવી રીતે બુક કરવી @ irctc.co.in

સોનાના ભાવમાં 2500 રૂપિયાનો ધટાડો

ગુજરાતમાં આ તારીખોમાં આવશે ધોધમાર વરસાદ

સરકારી નોકરીની તૈયારી કરવાના ગેરફાયદા

આ 6 જિલ્લામાં આવી રહ્યું છે ખુબજ ભયાનક વાવાજોડું

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વાવાઝોડાની કોઈપણ તકલીફ માટે દરેક જિલ્લાના હેલ્પલાઇન નંબર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.