High Court of Gujarat Recruitment 2024 : ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II ની જગ્યાઓ માટે 244 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા યુવા ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરી શકે છે