Holi Rashifal : વૈદિક જ્યોતિષ અનુસાર ક્યારેક હોળી અને દિવાળી પર એવા શુભ રાજયોગ બને છે, જેનાથી વ્યક્તિ માટે ધનલાભ અને પ્રગતિના યોગ બને છે. તમને જણાવી દઈએ કે, હોળી પહેલા આ વર્ષે મંગળ અને શુક્રની યુતિ બની રહી છે. જેનાથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે.