SIM Cards Update sancharsaathi.gov.in (1)

SIM Cards Update sancharsaathi.gov.in

SIM Cards Update:- તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે? sancharsaathi.gov.in વિભાગે SIM Card યુઝર્સ માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. તમે ભલે એક કે બે SIM Card નો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા આધારકાર્ડ થી કેટલા સિમ રજિસ્ટર્ડ છે?