જાણો ચંદ્ર પર જમીન કેવી રીતે ખરીદવી @ lunarregistry.com : ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટ (બુધવાર)ની સાંજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ બાદ હવે રોવર મોડ્યુલ ચંદ્ર વિશે માહિતી મેળવશે. ચંદ્ર પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ફરી એકવાર ત્યાં જમીન લેવાની સ્પર્ધા ઝડપથી વધવા જઈ રહી છે.