નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?

Are You Looking for How to get a New Barcoded Ration Card? । શું તમે નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકાય શોધી રહ્યા છો? તો તમારં માટે અહીં નવું રેશનકાર્ડ બનાવવાની પૂરી જાણકારી અહીં આ પોસ્ટમાં જાણવવામાં આવી છે.

નમસ્કાર મિત્રો, આ લેખમાં અમે તમને નવું રેશનકાર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, હા મિત્રો, તમારા બધા માટે ગુજરાત રેશનકાર્ડની યાદી (Gujarat Ration Card Yadi 2023) બહાર પાડવામાં આવી છે. નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?

રાજ્યની અંદર વસવાટ કરતાં દેશના દરેક નાગરીકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો આપી તેમના વિસ્‍તારના તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહે છે.

About of How to get a New Barcoded Ration Card?

રેશનકાર્ડ એ ભારતના રહેવાસીઓ માટેના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. રેશનકાર્ડ દ્વારા ભારતના રહેવાસીઓ સબસિડીવાળા ભાવે ખાદ્ય ઉત્પાદનો મેળવી શકે છે જેથી તેઓ ઓછા નાણાકીય ભંડોળની ચિંતા કર્યા વિના સફળતાપૂર્વક પોતાનું દૈનિક જીવન ચલાવી શકે.

રેશનકાર્ડ ના માધ્યમથી, ગરીબી રેખાની નીચે રહેલા બધા લોકો માટે ખાદ્ય ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સરળ બનાવવામાં આવી છે. વળી, વિવિધ પ્રકારના લોકો માટે તેમની આવકના માપદંડ મુજબ વિવિધ પ્રકારના રેશનકાર્ડ ઉપલબ્ધ છે. નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?

ગુજરાત રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે રેશનકાર્ડધારકને ગુજરાત અન્ના બ્રહ્મ યોજના હેઠળ નિ: શુલ્ક અનાજ અથવા મફત રેશન મળશે. ગુજરાત હેઠળ કુલ 25.23 કરોડ લાભાર્થી આ યોજના હેઠળ આવરી લે છે. નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે? ખાદ્ય નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો વિભાગ, સરકાર ગુજરાત સરકારે યોજના અંગેની તમામ માર્ગદર્શિકા બહાર પાડી છે.

Table of New Barcoded Ration Card | નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?

કાર્ડનું નામ રેશન કાર્ડ
દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે કેન્દ્ર સરકાર
લાભો રાશન
હેતુ રેશન કાર્ડ યાદી
લાભ કોને મળશે તમામ રાજ્યો
પોસ્ટનો પ્રકાર સરકારી યોજના
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

નવું રેશનકાર્ડ વિષે ટૂંકમાં માહિતી

સીટીઝન ચાર્ટરની જોગવાઇ મુજબ તાલુકા મામલતદાર શ્રી/ઝોનલ અધિકારીશ્રીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરીયાત મુજબ સ્‍થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરી, કુટુંબના વડા/સભ્‍યોની ફોટા અને બાયો મેટ્રીક વિગતો મેળવી, બારકોડેડ રેશનકાર્ડ ઇસ્‍યુ કરવાનું થાય છે. નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?

બારકોડેડ રેશનકાર્ડ યોજના હેઠળ કાર્ડ ધારકે તેઓની બાયોમેટ્રીક વિગતોને આધારે ઇ-ગ્રામ / સાયબર કાફેની મુલાકાત લઇ તેઓની કાર્ડની કેટેગરીને અનુરૂપ મળવાપાત્ર આવશ્‍યક ચીજ વસ્‍તુના જથ્‍થાની બારકોડેડ કુપનો મેળવવાની થાય છે. એ-૪ સાઇઝની બારકોડેડ કુપનીશીટ ઉપર કાર્ડ ધારકોને મળવાપાત્ર તમામ ચીજ વસ્‍તુઓ દીઠ વ્‍યક્તિગત કુપનો પ્રિન્‍ટ કરી આપવામાં આવે છે.

રાજ્ય સરકારે આ કુપનશીટની કિંમત રૂ. પ/- નક્કી કરી છે. કુપનશીટના વચ્‍ચેના ભાગમાં કાર્ડધારકની પ્રત પણ છાપીને આપવામાં આવે છે. જ્યારે એ/૪ સાઇઝની પેપરશીટ ઉપરના બંને છેડા ઉપર આવેલી બારકોડેડ કુપનો આવશ્‍યકતા અનુસાર કાપીને વાજબી ભાવના દુકાનદાર / કેરોસીન એજન્‍ટ / ફેરીયાને દર્શાવેલ રકમ ચુકવી કુપન પર છાપેલ જથ્‍થો મેળવવાનો રહે છે.

નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?

સ્ટેપ-૧ વેબસાઇટ www.ipds.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવો

સ્ટેપ-ર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સાઇટ પર લોગઇન થાવ

સ્ટેપ-૩ લોગઇન કર્યા બાદ ૬ પ્રશ્નો સાથેનું પેઇજ ખુલશે.જેનાં હા કે નામાં જવાબ આપો.

સ્ટેપ-૪ આ ૬ પ્રશ્નોનાં જવાબો આપી શરતો સ્વીકારો અને બીજા તબક્કામાં પ્રવેશો.

સ્ટેપ-પ સ્ટેપ-૩નાં પ્રશ્નોનાં જવાબ આધારે આ સ્ટેપમાં પૂછાયેલી વિગતો રજૂ કરો.

સ્ટેપ-૬ તમામ વિગતો રજૂ કર્યા બાદ ડેટા માટેનું બટન કિલક કરો.

સ્ટેપ-૭ આ બટન કિલક કરવાથી સ્ટેપ-પમાં આવેલ મોબાઇલ નંબર પર પાંચ આંકડાનો પાસવર્ડ આવશે.

સ્ટેપ-૮ આ પાસવર્ડથી સ્ટેપ-પમાં રજૂ કરેલી વિગતોની ઓનલાઇન ચકાસણી બાદ પ્રિન્ટનું બટન દબાવો

સ્ટેપ-૯ આ બટન દબાવતા જ બે પાનાનું ઓનલાઇન રેશનકાર્ડ તમારા હાથમાં આવશે.

ગુજરાત રેશન કાર્ડ યાદી 2023

રેશનકાર્ડ એ ભારતના રહેવાસીઓ માટેના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. રેશનકાર્ડ દ્વારા ભારતના રહેવાસીઓ સબસિડીવાળા ભાવે ખાદ્ય ઉત્પાદનો મેળવી શકે છે જેથી તેઓ ઓછા નાણાકીય ભંડોળની ચિંતા કર્યા વિના સફળતાપૂર્વક પોતાનું દૈનિક જીવન ચલાવી શકે.

રેશનકાર્ડ ના માધ્યમથી, ગરીબી રેખાની નીચે રહેલા બધા લોકો માટે ખાદ્ય ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સરળ બનાવવામાં આવી છે. વળી, વિવિધ પ્રકારના લોકો માટે તેમની આવકના માપદંડ મુજબ વિવિધ પ્રકારના રેશનકાર્ડ ઉપલબ્ધ છે.

ગુજરાત રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે રેશનકાર્ડધારકને ગુજરાત અન્ના બ્રહ્મ યોજના હેઠળ નિ: શુલ્ક અનાજ અથવા મફત રેશન મળશે. ગુજરાત હેઠળ કુલ 25.23 કરોડ લાભાર્થી આ યોજના હેઠળ આવરી લે છે. ખાદ્ય નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો વિભાગ, સરકાર ગુજરાત સરકારે યોજના અંગેની તમામ માર્ગદર્શિકા બહાર પાડી છે.

નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવું

  • જે લોકો પાસે હાલના રહેઠાણના સ્‍થ્‍ળે કોઇપણ પ્રકારના રેશનકાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે, પરંતુ રેશનકાર્ડ ધરાવતા નથી, હવે જો તેમને રેશનકાર્ડની જરૂર હોય તો તે નમુના-ર (બે) માં અરજી કરી શકે છે.
  • નવા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને નીચે મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.
    • હયાત રેશનકાર્ડ (હોય તો) અથવા અન્‍ય જિલ્‍લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્‍યાનો દાખલો
    • વિજળી બીલ
    • ઇન્‍કમટેક્ષ પાનકાર્ડ
    • ગ્રામ પંચાયત/ન.પા./મ.પા./ના મિલ્‍કતના વેરાના બીલ
    • ડ્રાયવીંગ લાયસન્‍સ
    • ટેલીફોન મોબાઇલ બીલ
    • ચુંટણી ઓળખપત્ર (જે સભ્‍યોએ ઓળખપત્રો મેળવેલા છે તે તમામ)
    • રાંધણગેસની પાસબુક
    • પી.એન.જી. ગેસ વપરાશનું છેલ્‍લું બીલ
    • ખેડૂત ખાતાવહી અથવા ગામ નમુના નં-૮-અ
    • નરેગાનું જોબકાર્ડ
    • બેંકની પાસબુક
    • કિસાન ક્રેડીટકાર્ડ
  • ફોર્મમાં માંગેલ વિગતો જેવી કે નામ, સરનામું, જાતિ, કુટુંબની અન્‍ય વ્‍યકિતના નામ અને તેમની સાથેનો સંબંધ, અભ્‍યાસ, ધંધો, આવક અને અન્‍ય માહિતી આપેલી સુચના પ્રમાણે સ્‍પષ્‍ટ અને સુવાચ્‍ય અક્ષરોમાં લખવાની રહેશે. અને તેના સંબંધિત પુરાવાઓ જોડવા પડશે. નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?
  • અરજદાર જો ભાડે રહેતા હોય તો તેમને ભાડાચિઠ્ઠી / ભાડા પહોંચનો આધાર રજુ કરવાનો રહેશે. જ્યારે મકાન પોતાની માલિકીનું હોય તેમણે મિલકતનો નંબર અને વીજ કનેકશન નંબર અચુક લખવાનો રહેશે અને છેલ્‍લા બીલની ઝેરોક્ષ જોડવાની રહેશે.
  • રાંધણ ગેસ કનેકશન અને પાઇપ લાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોએ તેની વિગત આપવાની રહેશે.
  • જે સભ્‍ય ૧૮ વર્ષથી ઉપરનો હોય અને ચુટણીનું ઓળખકાર્ડ ધરાવતો હોય તો તેનો નંબર લખવાનો રહેશે. (આ વિગત આપવી ફરજીયાત છે.) નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?
  • જો આપ કોઇપણ પ્રકારના રેશનકાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્‍યારે આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશનકાર્ડ ધરાવતા હોય તેવા વ્‍યક્તિની ઓળખ તથા તેમની સહી, ચુંટણી ઓળખકાર્ડ અને ડ્રાયવીંગ લાયસન્‍સની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે. તે વગર આપને નવું કાર્ડ આપવામાં આવશે નહિ.
  • કુટુંબના જે સભ્‍યોની ઉંમર ૧૫ વર્ષ કે તેથી વધુ હોય તેઓ બંને હાથની આંગળીઓના નિશાન (બાયોમેટ્રીક) આપી શકશે, તથા તેમનો ફોટો પડાવી શકશે. નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?
  • નવા રેશનકાર્ડ માટેનું અરજી ફોર્મ આપ જમા કરાવો ત્‍યારે તેની પહોંચ મેળવી સાચવવી જરૂરી પછીથી આ પહોંચ રજુ કર્યેથી નવું રેશનકાર્ડ મેળવી શકશો.છે.
  • આપને ફોર્મ ભરવાને લગતી કોઈ મુશ્‍કેલી હોય તો ટોલ ફ્રી નંબર :- ૧૮૦૦ ૨૩૩ પપ૦૦ પર જણાવી શકશો.

Important Link

નવું રેશનકાર્ડ કાઢવવા માટે  અહીં ક્લિક કરો
ઑફ્લાઈન અરજી કરવા માટે  અહીં ક્લિક કરો
નવું બારકોડ રેશનકાર્ડ બનાવવા માટે  અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને નવું રેશનકાર્ડ કેવી રીતે મળી શકે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.