E Kutir Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

Are You Finding for How to register online on e-kutir.gujarat.gov.in? | શું તમે E Kutir Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે શોધી રહ્યા છો? તો તમારા માટે e-kutir gujarat gov.in પર  રજીસ્ટ્રેશન પ્રકિયા ની પુરી જાણકારી આ પોસ્ટમાં જાણવવામાં આવી છે.

E Kutir Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું : ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. ગુજરાતના નાગરિકોના કલ્યાણ માટે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ નવા પોર્ટલની શરૂઆત કરી. પોર્ટલનું નામ ઈ-કુટિર પોર્ટલ છે. પોર્ટલ હેઠળ નાગરિક તમામ સરકારી યોજનાઓ વિશે જાણી શકે છે અને તેનો લાભ લઈ શકે છે.

How to register online on E-Kutir Gujarat  : જે આ લેખમાં અમે તમારી સાથે વિગતો શેર કરીએ છીએ કે તમે ઈ-કુટિર પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. અરજી ફોર્મની પ્રક્રિયા અને ઈ-કુટિર પોર્ટલની નોંધણી પ્રક્રિયા.તેથી જો તમે ગુજરાતના નાગરિક છો તો આ લેખ તમને વધુ મદદ કરશે.લેખ ધ્યાનથી વાંચો.

About of How to register online on E Kutir Gujarat 

નાગરિકો સ્વ-રોજગારીની યોજનાઓના ઓનલાઇન ફોર્મ ભરી શકે તેના માટે કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર દ્વારા નવું પોર્ટલ લૉન્ચ કરેલ છે. જેનું નામ e-Kutir છે. E-Kutir Gujarat પર નાગરિકો વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

આ ઉપરાંત New Sakhi Mandal, Industrial Co-operative Society ના ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે. વધુમાં Khadi Institution – Mandali, NGO Registration કરી શકાશે. e Kutir Gujarat પર માનવ કલ્યાણ યોજનાશ્રી વાજપાઈ બેંકેબલ યોજના વગેરેના કેવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું તેની માહિતી મેળવીશું.

E Kutir Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું
E Kutir Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

E kutir gujarat gov in વિષે ટૂંકમાં માહિતી

ગુજરાત સરકારના કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર દ્વારા સ્વ-રોજગારી, વ્યવસાયલક્ષી અને નવા ધંધા તેમજ ઉદ્યોગ માટેની યોજનાઓ ચલાવવામાં આવે છે. ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનમાં વડી કચેરી આવેલી છે. તથા આ કચેરી હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે રાજ્ય સરકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તેઓ દ્વારા ગૃહ ઉદ્યોગ ની યાદી બહાર પાડવામાં આવે છે. Cottage Gujarat દ્વારા આવી યોજનાઓનો પારદર્શિ રીતે લાભ આપવા Online Portal બહાર પાડેલ છે.

કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર, ગાંધીનગર અને Guj Info Petro Ltd. ના સંયુક્ત ઉપક્રમે E-Kutir Gujarat બનાવવામાં આવેલ છે. ઈ-કુટીર પર Gujarat Rajya Khadi Gramodyog Board, Commissioner of Cottage and Rural Industries તથા Shri Vajpayee Bankable Yojana વગેરે મેનુ આપેલા છે. Login to Portal માં પોતાના UserID અને Password દ્વારા લોગીન કરી શકાશે.

Table of E Kutir Gujarat Gujarat

પોર્ટલનું નામ ઇ-કુટિર પોર્ટલ
રાજ્યનું નામ ગુજરાત
હેતુ સરકારી યોજનાના લાભો આપવા
લાભાર્થીઓ રાજ્યના નાગરિકો
લાભો તમામ સરકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરો.
નોંધણી પ્રક્રિયા ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ e-kutir.gujarat.gov.in

E-Kutir Gujarat નો હેતુ

ગુજરાત રાજ્યમાં ચાલતી E Kutir Gujarat નો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત રાજ્યમાં વસતા નાગરિકો માટે સ્વરોજગાર ઉભા કરવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના નાગરિકો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે તે માટે આ પોર્ટલ રજૂ કરવામાં આવેલું છે.

આ સહાય યોજનાઓ દ્વારા ગુજરાત રાજ્યના ગરીબી રેખા નીચે આવતા અને આર્થિક સ્થિતિ નબળી હોય તે લોકો માટે ઈ-કુટીર પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે.રાજ્યમાં સ્વરોજગાર ઉભા કરવા માટે યોજનાઓ બહાર પાડતી હોય છે. આ સહાય યોજનાઓ દ્વારા ગરીબી રેખાની નીચે લોકોની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ થાય છે. કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા નાગરિકોને યોજનાઓનો સીધો આપવા હેતુથી ઈ-કુટીર પોર્ટલ લોન્ચ કરેલ છે.

manav kalyan yojana e kutir gujarat
manav kalyan yojana e kutir gujarat

Eligibility for E-kutir.gujarat.gov.in

ગુજરાત રાજ્યમાં સ્વરોજગારી ધંધા લક્ષી તેમજ વ્યવસાય લક્ષી યોજનાઓ એ ગુજરાત રાજ્યના કમિશનર, કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવન માં વડી કચેરી ખાતે આવેલી છે. આદિ પાકે ગુજરાત રાજ્યમાં ઉદ્યોગ કેન્દ્ર વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેઓ દ્વારા ગૃહ ઉદ્યોગ ની યાદી બહાર પાડવામાં આવેલી છે.

તેમની માહિતી આપણે આ લેખ દ્વારા માહિતી મેળવીશું. અને આ વિભાગ એ Cottage Gujarat દ્વારા નાગરિકો માટે આપવામાં આવતી યોજનાઓ એ આ Online Portal દ્વારા નાગરિકોને પહોંચાડવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં E Kutir Gujarat 2023 e કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવે છે અને આ પોર્ટલ હેઠળ ગુજરાત રાજ્ય ખેતીવાડી ગ્રામ ઉદ્યોગ board, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના, Commissioner of Cottage જેવી વગેરે યોજનાઓ ચલાવવામાં આવે છે આજે આપણે અહીંયા આ બધી યોજનાઓ કઈ રીતે લાભ લઈ શકાય છે તેમની ચર્ચા કરીશું.

E Kutir Gujarat ઓનલાઈન અરજી કરો

ગુજરાતના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા ઇ-કુટીર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. પોર્ટલમાં લોકો તમામ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે. ઘણા વર્ષોથી સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે ઘણા લોકોને સરકારી યોજનાનો લાભ મળ્યો નથી.
સ્વરોજગાર માટે, અધિકારીઓ દ્વારા આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું.લોકો સરકારી યોજના વિશે સંપૂર્ણ વિગતો સાથે જાણી શકે છે અને અરજી ફોર્મ પણ ઓનલાઈન ભરી શકે છે. આ સિંગલ વિન્ડોમાં ગુજરાતના નાગરિકો વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકે છે. તો પોર્ટલના લાભો મેળવો ઇ-કુટિર પોર્ટલ 2023 માટે નોંધણી કરો.

Steps For E-Kutir Gujarat Online Application

E-Kutir Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન 4 steps માં કરવાનું હોય છે. જે નીચે મુજબ છે.

  1. Register Yourself
  2. Login & Profile Update
  3. Apply for The Scheme
  4. Submit Your Application

E Kutir Gujarat માં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

Commissioner of Cottage and Rural Industries (Government of Gujarat) દ્વારા E-Kutir Gujarat બનાવવામાં આવેલ છે. જેના પર Self-employed Scheme ના ઓનલાઈન એપ્લિકેશન થાય છે. જેના પર Online Registration કરવાનું થાય છે. જે નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં “e-kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • Internet Exlorer Google Chome, Firofox પૈકી કોઈ પણ એક બ્રાઉઝરમાં ઈ-કુટીર પોર્ટલ open કરવું.
  • ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટર થવા માટે “For New Sakhi Mandal / Industrial Cooperative Society / NGO Registration / Khadi Institution પર Click Here પર ક્લિક કરો.
  • હવે Registration Form ખુલશે, જેમાં મંડળ, સંસ્થા કે NGO નું નામ, નોંધણીનો પ્રકાર લખવો. તથા વધુમાં પાનકાર્ડ નંબર, મોબાઈલ, Email id અને પાસવર્ડ લખો.
  • “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” તેવું નવું page ખુલશે. જો તેમાં આપેલી માહિતી બરાબર હોય બટન-1 પર ક્લિક કરો અને માહિતી બરાબર ન હોય તો બટન-2 પર ક્લિક કરો.
  • Confirm કર્યા બાદ UserId અને Password તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલી આપવામાં આવશે.
  • ત્યારબાદ વેબસાઈટમાં આપેલા Other Login પર ક્લિક કરો.
  • જેમાં login કરવા માટે તમારું User ID, Password તથા Captcha Code વિગતો ભર્યા બાદ Login બટન પર ક્લિક કરવું.
  • User Profile માં પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ અરજદારે બાકી રહેતી માહિતી ભરવાની રહેશે.
  • તમામ માહિતી ભર્યા બાદ Home Page ખુલશે, જેમાં તમારે જે યોજનાની અરજી કરવાની હોય તે યોજના પર ક્લિક કરવું.

Important Link

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા અહીં ક્લિક કરો
ફ્રી સિલાય મશીન યોજનાનો લાભ લેવા અહીં ક્લિક કરો
ઘરધંટી યોજનાનો લાભ લેવા અહીં ક્લિક કરો
બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ લેવા અહીં ક્લિક કરો
ઈ-કુટીર પોર્ટલ માં રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

FAQ’S E-Kutir Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

ઈ-કુટિર પોર્ટલ ક્યાં વિભાગ દ્વારા બનાવેલ છે?

ગુજરાત સરકારના કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર ઈ-કુટીર પોર્ટલ બનાવવામાં આવેલ છે.

E-Kutir Portal ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

E-Kutir Portal ની ઓફિસિયલ વેબસાઈટ ની લીંક: https://e-kutir.gujarat.gov.in

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને E-Kutir Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.