Advertisement

How To Repair Road in Gujarat | Bad Road Complain Whatsapp Number

Published on 22 May, 2022 10:45 pm by gujjuonline.in

Advertisement

Bad Road Complain Whatsapp Number Service Gujarat public works minister Poornesh Modi today announced a WhatsApp number for people to send pictures of bad roads and said he would personally look into the complaints In Gujarat. Road Repair Complaint Number For Gujarat.

Poornesh Modi Work on Repair Road in Gujarat. he said if you have any complain regarding bad Road then you can contact on our Whatsapp number. we will observe and repair road. just you do one message on whatsapp and give a some details like name , Mobile Number, Full address of the repaired place, Village, talukas, Name of the district, Pincode Full address etc.

 

Just Message on 9978403669 This Whatsapp Number and provide belove details. please Complain Between 1-10 october 2021.

1. Name
2.Mobile number
3. Full address of the repaired place
4. Village
5. talukas
6. Name of the district
7. Pincode Full address including

 

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

1 thought on “How To Repair Road in Gujarat | Bad Road Complain Whatsapp Number”

  1. પ્રતિ શ્રી,
    સચિવ સાહેબ,
    રોડ અને બિલ્ડિંગ વિભાગ,
    ગુજરાત રાજ્ય,
    ગાંધીનગર.
    જય ભારત સાથ આપ સાહેબ શ્રી ને જણાવીએ છીએ કે અમો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર જંગલ બોર્ડર પરના જાવંત્રી જૂથ પંચાયત ના સરપંચ તરીકે ફરજ બજાવતા હોઈયે અમારું ગામ ગીર જંગલ ની બોર્ડર પર રહેતા હોઈએ જંગલી જાનવર ની અવરજવર ગમે ત્યારે થતી હોય જાવંત્રી થી બામણાસા 7 km રોડ તેમજ લિમધ્રા થી જાવંત્રી પાણીકોઠા 4 km ગામથી ડામર રોડ નવો બન્યો એને 3 વર્ષ થયાં નાં હોય જેની હાલત અત્યંત ખરાબ થઈ ગયેલ છે અને દિવસે ને દિવસે રોડ પર અકસ્માત થતાં હોય અત્યાર સુધી 3 લોકોના મૃત્યુ થયેલ હોય તેમજ અસંખ્ય એક્સિડન્ટ થયેલ હોય જેમાં રાહત દારીઓને નાની મોટી અનેક ઈજાઓ થયેલ હોય તેમજ રોડ 12 ફૂટ પહોળો હોય જેમાં જંગલી જાનવરો ની અવરજવર અચાનક થતી હોય જે રોડ પહોળો 14 ફૂટ પહોળો બનાવવામાં આવે તો એક્સિડન્ટ ઓછા થાય કોન્ટ્રાકટર દ્વારા નબળા મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવેલો હોય જેના લીધે રોડ ની હાલત હાલ અત્યંત ખરાબ હોય અને ૩ લોકોના અકસ્માત માં મૃત્યુ થયેલ તેના જવાબદાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ આપનસહેબ શ્રીને વિનંતી કરીએ છીએ આપ સાહેબ શ્રી દ્વારા અમારી અરજી ને ધ્યાન માં લઈ ત્વરિત રોડ બનાવવામાં આવે એવી અમારી આપ સાહેબ શ્રી નમ્ર અરજ છે
    અમો આશા રાખીએ છીએ કે આપ સાહેબ શ્રી દ્વારા અમારી અરજી ને ધ્યાન માં રાખીને યોગ્ય સમયે યોગ્ય હજારો રાહતદારીઓ નાં હિતમાં નિર્ણય લેવામાં આવે એવી આશા રાખીએ છીએ.

    આપનો વિશ્વાસુ
    સરપંચ
    જાવંત્રી જૂથ ગ્રામ પંચાયત
    Mo. 8000083043

    Reply

Leave a Comment

Join Our Whatsapp Group