Important news for Gujarat Police

ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર

ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર : ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો પણ મળશે.

Leave a Comment