India will now make history on the Sun

ચાંદ પછી હવે સૂર્ય પર ઇતિહાસ રચશે ભારત

ચાંદ પછી હવે સૂર્ય પર ઇતિહાસ રચશે ભારત : 23 ઓગસ્ટ 2023… ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલી આ તારીખ છે. ઈસરોનું ચંદ્રયાન-3 (Chandrayaan-3) બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર સફળ રીતે લેન્ડ થયું હતું. ઉતરાણ થતાંની સાથે જ આખું ભારત ઉત્સાહથી જંપલાવ્યું હતું.

Leave a Comment