Indian Air Force Recruitment

ભારતીય વાયુસેનામાં ભરતી, છેલ્લી તારીખ : 17-08-2023

ભારતીય વાયુસેનામાં ભરતી : ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરવાયુ ઇન્ટેક 01/2024 માટે પસંદગી કસોટી માટે અપરિણીત ભારતીય પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે.

Leave a Comment