indian oil bharti

ઇન્ડિયન ઓઈલમાં ભરતી

ઇન્ડિયન ઓઈલમાં ભરતી: ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એન્જિનિયર આસિસ્ટન્ટ અને ટેક્નિકલ એટેડન્ટની 56 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a Comment