iPhone 15 લોન્ચ : એપલની ગ્લોબલ ઇવેન્ટ 12 સપ્ટેમ્બરના રોજ લાઈવ થશે અને તેમાં iPhone 15 લોન્ચ કરવામાં આવશે. ત્યારે iPhone ખરીદવામાં રસ ધરાવતા લોકો iPhone 15ની રાહ જોઈ રહ્યા છે.