IPL બાકીની મેચની તારીખ ડીકલેર । IPL નવું ટાઈમ ટેબલ

IPL Remaining Match Dates Declare : IPL બાકીની મેચની તારીખ ડીકલેર : IPL Playoffs Shedule : IPL Playoffs match date: હાલ IPL ખુબ જ જોરશોરથી ચાલી રહ્યો છે અને ક્રિકેટરસિકો IPL ની ખુબ જ મોજ માણી રહ્યા છે. એમા પણ jio cinema પર IPL ની બધી મેચ ફ્રી મા આવતી હોય ક્રિકેટરસિકો ખુબ આનંદ લૂંટી રહ્યા છે.

IPL બાકીની મેચની તારીખ ડીકલેર  ત્યારે IPL ની બાકીની મેચો એટલે કે Playoffs Shedule અને IPL final Match date 2023 ડીકલેર કરવામા આવી છે.

IPL બાકીની મેચની તારીખ ડીકલેર

IPL બાકીની મેચની તારીખ ડીકલેર IPL final Match date 2023 ની ક્રિકેટરસિકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. IPL final Match 28 મે 2023 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ મા રમાશે. ત્યારે ફાઇનલ મેચમા કઇ 2 ટીમો વચ્ચે જંગ જામશે તેની ક્રિકેટરસિયાઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

IPL Playoffs match date

IPL ની પ્લેઓફ અને ફાઇનલ મેચનુ શીડ્યુલ નીચે મુજબ છે.

TATA IPL 2023 Playoffs and final schedule
તારીખ મેચ સ્થળ
23-May-23 Qualifier 1 – ટીમ 1 vs ટીમ 2 ચેન્નઇ
24-May-23 Eliminator – ટીમ 3 vs ટીમ 4 ચેન્નઇ
26-May-23 Qualifier 2 – વીનર ઓફ એલીમીનેટર vs લૂઝર ઓફ ક્વોલીફાયર અમદાવાદ
28-May-23 Final – વિનર ઓફ ક્વોલીફાયર 1 1 vs વિનર ઓફ ક્વોલીફાયર 2 અમદાવાદ

IPL બાકીની મેચની તારીખ ડીકલેર ની શરૂઆત 31 માર્ચથી ગુજરાત અને ચેન્નઇ ના મેચથી થઈ હતી અને તેનો ફાઈનલ મેચ 28મી મેના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવામા આવશે. અત્યાર સુધીમાં આઈપીએલની 28 જેટલી મેચો પુરી ચૂકી છે અને દરેક મેચ એકથી એક ચડિયાતો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે બીસીસીઆઈએ પ્લેઓફ મેચોનું શિડ્યૂલ પણ ડીકલેર કરી દીધુ છે.

અમદાવાદમા રમાશે ફાઇનલ

આઈપીએલ 2022ની ફાઈનલ મેચની જેમ જ આ સીઝનની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાવાની છે. IPL બાકીની મેચની તારીખ ડીકલેર ખાસ જણાવવાનું કે આ સ્ટેડિયમમાં એક લાખથી પણ વધુ દર્શકોના બેસવાની કેપીસીટી છે. ગત સીઝનની ફાઈનલમાં ઘરેલુ ટીમ ગુજરાત જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને આઈપીએલ ટ્રોફી પર કબજે કરી હતી. આઈપીએલ 2023નો શરૂઆતનો મુકાબલો પણ આ મેદાન પર જ રમાયો હતો.

IPL ની પ્લેઓફ અને ફાઇનલ મેચની ક્રિકેટ ના શોખીન લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે

Important Link

IPL નવું ટાઈમ ટેબલ જોવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને IPL બાકીની મેચની તારીખ ડીકલેર । IPL નવું ટાઈમ ટેબલ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.