Isn’t the moon round

ચંદ્ર ગોળ નથી? ગોળ દેખાય છે પણ ચંદ્ર ગોળ નથી! ISRO એ જણાવી મહત્વપૂર્ણ બાબત

ચંદ્ર ગોળ નથી? : ભારતીય અવકાશ એજન્સી ISROનું ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરશે. તેના સફળ ઉતરાણ પર ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચશે. હવે માત્ર થોડા કલાકો જ બાકી છે.

Leave a Comment