ચંદ્રયાન-3 અંગે ISROનું મોટું નિવેદન : ભારતનો ત્રિરંગો ચંદ્ર પર ફરકાવવાનો છે અને હવે ચંદ્રયાન-3 ચંદ્રથી થોડા જ અંતરે છે. સોફ્ટ લેન્ડિંગના લગભગ 30 કલાક પહેલા ઈસરોએ વિક્રમ લેન્ડરને લઈને નવું નિવેદન આપ્યું છે.