It will rain on the day of Raksha Bandhan

રક્ષાબંધનના દિવસે અંબાલાલ પટેલની આગાહી! અંબાલાલે કહ્યું રક્ષાબંધનના દિવસે પડશે વરસાદ

રક્ષાબંધનના દિવસે અંબાલાલ પટેલની આગાહી! : અંબાલાલે કહ્યું રક્ષાબંધનના દિવસે પડશે વરસાદ રાજ્યમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે અંગે અનેક આગાહીઓ કરી છે.

Leave a Comment