ITI Admission 2024 : હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત આઈટીઆઈમાં એડમિશન પ્રક્રિયા વિશે વાત કરવા જઈ રહ્યા છે. ત્યારે જે વિધાર્થીઓએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જતા તેમનું પરિણામ મેળવી અને હવે કોઈપણ કોલેજ કે સંસ્થાના આઈટીઆઈ જેવા કોર્સમાં એડમિશન લેવા માગતા હોય, તો તેમના માટે એક અગત્યના સમાચાર છે.
ITI Admission 2024 : વર્ષ 2024-25 માટે ITI Admission 2024 ની શરૂઆત થઈ ગયેલ છે. જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઇન અરજી કરવા માંગે છે તે 13 જૂન સુધી સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી અને પોતાના એડમિશન ફોર્મ ભરી શકે છે.
ITI Admission 2024
મિત્રો, જો તમે આઈ.ટી. પ્રવેશ ફોર્મ ભરવા માંગો છો તો તમારે સત્તાવાર વેબસાઈટ પર જઈને ૧૩ જૂન 2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. જેના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ તમારી જરૂરી માર્ક્શીટની જરૂર રહેશે. આ અરજી ફોર્મ ભરવા માટે તમારે 50 રૂપિયા ફી પણ ભરવાની રહેશે અને જે રિફન્ડેબલ રહેશે નહીં. જેથી કરીને ઉમેદવારોએ નીચે આપેલ તમામ દસ્તાવેજો સાથે પોતાનું ITI Admission Form 2024 ભરવાનું રહેશે, જેના માટે તમે અમારા લેખની અંત સુધી વાંચીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
ITI માં એડમીશન મેળવવા માટે પાત્રતા
જે વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈમાં એડમિશન મેળવવા માંગે છે તેઓ આઈટીઆઈ ના વિવિધ કોર્સો માંંથી રસ હોય તે પસંદ કરવાનો રહેશે પરંતુ તે પહેલા તેઓ નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે.
- આઈટીઆઈમાં એડમિશન મેળવવા માટે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે
- વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 14 વર્ષ હોવી જરુરી છે
- અરજદાર પાસે ડોમીસાઈલ સર્ટી હોવું જરૂરી છે
ITI માં એડમિશન મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
મિત્રો આઈ.ટી.આઈ એડમિશન માટે અરજી કરતાં પહેલાં તમારી નીચે મુજબના કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂર છે.
- ધોરણ 10 ની માર્કશીટ
- જાતિનું પ્રમાણપત્ર
- અરજદાર નું આધારકાર્ડ
- નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જો ઉમેદવાર દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણ
- આવકનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર તમારી પાસપોર્ટ સાઈઝના બે ફોટા
ઓનલાઇન ફોર્મ ભરો – ITI Admission 2024 Apply Online
- જે વિદ્યાર્થી મિત્રો આઈ.ટી.આઈ માં એડમિશન મેળવવા માંગે છે તેઓ સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/ પર જવું પડશે
- હવે હોમ પેજ પર તેમને ITI Admission 2024 Apply લીંક દેખાશે જેના પર ક્લિક કરો
- ત્યારબાદ તમારે સામે ITI એડમિશન ફોર્મ ખુલશે, જેને તમારે ભાષા પસંદ કરી અને માગ્યા મુજબની તમામ વિગતો દાખલ કરવાની રહેશે
- જો તમારી પાસે યુનિક આઇડી(SSA ID) નંબર છે તો તમે તેને દાખલ કરીને ગેટ ડિટેલ બટન પર ક્લિક કરશો તો તમારી સંપૂર્ણ માહિતી ઓટોમેટીક પરાઈ જશે
- ત્યારબાદ તમામ વિગતો દાખલ કરીને શૈક્ષણિક લાયકાત ની વિગતો પણ તમે બેઠક નંબર તેમજ ધોરણ 10 પાસ કરેલ વર્ષ દાખલ કરીને Fetch SSC Marks પર ક્લિક કરતા તમારે ધોરણ 10 ની માર્કશીટ ની વિગતો પણ ઓટોમેટીક દાખલ થઈ જશે.
- ત્યારબાદ છેલ્લે તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે જેને સેવ કરી અને તેના આધારે ફરીથી તમે આ પોર્ટલ પર લોગીન થઈને તમારી જરૂરી માગ્યા મુજબના દસ્તાવેજ અપલોડ કરી શકો છો
- તેમજ તમારો અરજી ફોર્મની તમામ વિગતો દાખલ કરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફોર્મને કન્ફોર્મ કરો
- છેલ્લે તમારે રજીસ્ટ્રેશન ફી નું ઓપ્શન દેખાશે જેમાં તમે ઓનલાઇન માધ્યમથી ફી ભરીને તમારી એડમિશન ફોર્મ ને સંપૂર્ણ રીતે સબમીટ કરી શકો છો.
આ પણ વાંચો :
તો તમારે ધ્યાન દોરવું કે ITI માં એડમીશન લેવા માટે મેરીટ આધારિત પસંદગી કરવામાં આવે છે એટલે કે જો તમે ફોર્મ ભરશો તો તમારું મેરીટ યાદી જુલાઈ મહિનાની આજુબાજુ બહાર પાડી શકશે અને ત્યારબાદ જરૂરી સીટો ભરાશે નહીં તો ફરીથી એકવાર આ પોર્ટ્લ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટેની બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે એટલે તમે કયા કોર્સમાં એડમિશન લેવા માંગો છો તે પણ તમારે તમારી રસ મુજબ પસંદ કરવાનો રહેશે.
મહત્વની લિંક
ITI Admission 2024 Apply Online | અહીં કલીક કરો |
હોમેપેજ | અહીં કલીક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ITI Admission 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.