ITI Admission 2024

ITI Admission 2024

ITI Admission 2024 : હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત આઈટીઆઈમાં એડમિશન પ્રક્રિયા વિશે વાત કરવા જઈ રહ્યા છે. ત્યારે જે વિધાર્થીઓએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જતા તેમનું પરિણામ મેળવી અને હવે કોઈપણ કોલેજ કે સંસ્થાના આઈટીઆઈ જેવા કોર્સમાં એડમિશન લેવા માગતા હોય, તો તેમના માટે એક અગત્યના સમાચાર છે.