ITI સુરત દ્વારા મહીલા માટે પ્રવાસી સુપરવાઈઝરની ભરતી

ITI સુરત દ્વારા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 : જેની છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2022 રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુરતમાં જુદા-જુદા NCVT/ GCVT વ્યવસાયોમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની જગ્યાઓ માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ITI સુરત ભરતીની મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ 09/09/2022
રૂબરૂ મુલાકાતની તારીખ 14/09/2022
રૂબરૂ મુલાકાતનો સમય સવારે ૧૧-૦૦ કલાકે.

ITI Surat Recruitment 2022

Job Recruitment Board Industrial Training Institute Surat
Notification No.
Post Pravasi Supervisor Instructor
Vacancies
Job Location Surat
Job Type ITI Jobs
Application Mode Offline

ITI સુરત ભરતીની પોસ્ટનું નામ

  • મેડીકલ એન્ડ નર્સીંગ સેકટર (હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર)
  • બ્યુટી એન્ડ વેલનેશ સેકટર (કોસ્મેટોલોજી)
  • સ્ટેનો કમ કોમ્પ્યુટર ઓપરેટર (ગુજરાતી)
  • સ્ટેનોગ્રાફર સેક્રેટરીયલ આસીસ્ટન્ટ (અંગ્રેજી)

ITI સુરત ભરતીની શૈક્ષણિક લાયકાત

  • નીચે જાહેરાત માં સંપૂર્ણ માહિતી આપેલ છે

ITI સુરત ભરતીની પગાર ધોરણ (પે-સ્કેલ)

  • પિરીયડ દીઠ રૂ. ૯૦- લેખે મહતમ દૈનિક ૬ કલાક લેખે મહતમ દૈનિક માનદવેતન રૂ. ૫૪૦/-નાં દરે માસિક રૂ. ૧૪,૦૪૦ – થી વધુ નહી તે રીતે ચુકવવામાં આવશે.

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભૂત પુરાવાઓ સાથે રજુ કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી.
  • CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહી તે મુજબનું લેખિતમાં એફીડેવીટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે.

ITI સુરત ભરતીની રૂબરૂ મુલાકાતનું સ્થળ/સરનામુંઃ

  • આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુરત. ગાંધી કોલેજની બાજુમાં, મજુરાગેટ, સુરત પી.કો. ૩૯૫૦૦૧ દુરભાષ નંબર : ૦૨૬૧ ૨૬૫૫૭૯૪

ITI સુરત ભરતીની મહત્વપૂર્ણ લિંક

ITI સુરત ભરતી જાહેરાત અહીં ક્લિક કરો
Homepage અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ITI સુરત ભરતી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ઈન્સ્ટ્રકટર ભરતીની  છેલ્લી તારીખ શું છે?

ITI સુરત ભરતી દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ઈન્સ્ટ્રકટર છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2022

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાત ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

ITI સુરત ભરતી સત્તાવાર વેબસાઇટ. https://employment.gujarat.gov.in/organisations/iti.aspx

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ITI સુરત દ્વારા મહીલા માટે પ્રવાસી સુપરવાઈઝર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group