ભાઈ ભાઈ, કેરીના ભાવમાં જબ્બર ધટાડો

ભાઈ ભાઈ, કેરીના ભાવમાં જબ્બર ધટાડો : કેસર કેરી હોય કે બીજી કોઈ ભાવ બધાનો ટોચ પર છે. લોકો કેરી ખાવા માટે પણ વિચાર કરતા હતા. જો કે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે હવે કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે હવામાનમાં વારંવાર પલટો આવતાની સાથે કેરીના પાક પર પણ ગંભીર અસર થઇ એ વાત સૌ માટે જાણીતી છે એટલે પહેલા તો ભાવ પણ એવા જ હતા.

ભાઈ ભાઈ, કેરીના ભાવમાં જબ્બર ધટાડો

અત્યારે તો કેરીની ધૂમ આવક શરુ થઇ છે. જુનાગઢ યાર્ડ કેરીથી ઉભરાઈ ગયું છે. થોડા દિવસોથી કેરીની બમ્પર આવક થઇ રહી છે. હાલ પ્રતિદિન ૧૫થી ૨૦ હજાર બોક્ષ યાર્ડમાં ઠલવાઈ રહી છે. હરાજીમાં 10 કિલોના 350થી લઇને 500 રૂપિયા સુધીની કેરીની હરાજી થાય છે.

શરૂઆતમાં કેરીની આવક ઓછી થઇ હતી અને ભાવ 1200ને પાર કરી ગયો હતો. પણ વાતાવરણને લઇ કેરી ખરી પડી અને ખાસ તો કેરી બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારો મુશ્કેલીમાં મૂકી ગયા હતા.

ભાવ ગગડીને સીધા 350 રૂપિયાએ પહોંચી ગયા

હવે કેરીની આવક વધવાને કારણે ભાવ ગગડ્યા છે અને 10 કિલોના ૩૫૦થી ૫૦૦ રૂપિયા સુધીની કેરી વેચાઇ છે. લોકોનું કહેવું છે કે અમને હતું કે ભાવ વધે તો અમને ફાયદો થાય એટલે કેરી ઓછી લાવતા હતા પણ હવે કેરી ચારે તરફથી આવતા કેરીની આવક વધી છે જેને લઇ અમારે ૩૫૦થી ૫૦૦ રૂપિયા સુધીના ૧૦ કિલો ના ભાવ મળે છે.

તો વેપારી ભાઈઓનું કહેવું છે કે, કેરીના પાક પર ગંભીર અસર થતા ખેડૂતો, ઇજારદારો અને વેપારીને પણ નુકશાન થયું છે. હવે કેરીની ધૂમ આવક છે એટલે ભાવ નીચા ગયા છે.

Important Link

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

હવે 500ની નોટને લઈને RBI એ કર્યો મોટો ખુલાશો

ભીમ અગિયારસનું મહત્વ

કોર્ટ એ 2000ની નોટ પર લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં ફરી વાવાઝોડુંનું આગમન

ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ભાઈ ભાઈ, કેરીના ભાવમાં જબ્બર ધટાડો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.