Kamdhenu University Bharti 2024 : કુલ 119 ખાલી જગ્યાની વિગતો, અરજી ફોર્મ, વય મર્યાદા, કાર્યક્ષમતા, પગાર ધોરણ વગેરેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી, ઉમેદવારો કામધેનુ યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ www.kamdhenuuni.edu.in પર અથવા ક્લિક કરીને કામધેનુ યુનિવર્સિટીમાં અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 મે 2024 અરજી ફોર્મની લિંક નીચે આપેલ છે.