Kheda Jilla Sahakari Bank Bharti

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 28-08-2023

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી @ kdccbank.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ખેડા જિલ્લા સહકારી બેંકમાં વિવિધ પદો પર સીધી ભરતી આવી ગઈ છે.

Leave a Comment