Kutch Recruitment: કુલ 48 જગ્યાઓ માટે પરીક્ષા વગર મળશે સીધી નોકરી, વાંચો સંપૂર્ણ માહિતી

Kutch Recruitment: ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ: કચ્છ કલેક્ટર ઓફિસ ઉપર જાહેર કરવામાં આવેલા નોટિફિકેસન પ્રમાણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટે વિવિધ 48 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરુ અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવી છે. કચ્છ કલેક્ટર ઓફિસ ઉપર જાહેર કરવામાં આવેલા નોટિફિકેસન પ્રમાણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરુ અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવી છે.

Kutch Recruitment: ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટેની ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, મહત્વની તારીખ, અરજી ફી સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ ચોક્કસ વાંચવી જોઈએ.

કચ્છ ભરતી । હાઈલાઈટ

સંસ્થા કચ્છ કલેક્ટર કચેરી
પોસ્ટ વિવિધ 8 પોસ્ટ
જગ્યા 48
નોકરીનું સ્થળ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ
એપ્લિકેશન મોડ રૂબરૂ અથવા ટપાલ દ્વારા
અરજી કરવાની છેલ્લી તારીખ 30-09-2024
ક્યાંથી ફોર્મ મેળવવું https://kachchh.nic.in અથવા https://collectorkutch.gujarat.gov.in

કચ્છમા નોકરી માટે કુલ ખાલી જગ્યાઓ । Kutch Recruitment

પોસ્ટ જગ્યા
ડિવિઝનલ ફાયર ઓફિસર 1
સ્ટેશન ઓફિસર 1
લીડીંગ ફાયરમેન 4
ફાયરમેન 29
ડ્રાઇવર કમ ઓપરેટર 10
ઓટોમોબાઈલ એન્જિનિયર 1
ઓટોમોબાઈલ ઇલેક્ટ્રીશિયન 1
મિકેનિક 1
કૂલ 48

કચ્છ ભરતી માટે લાયકાત

ડીવીઝનલ ફાયર ઓફિસર

શૈક્ષણિક લાયકાત

  • ડીવીઝનલ ઓફીસરનો કોર્ષ અથવા નેશનલ ફાયર સર્વિલ કોલેજ નાગપુરનો એડવાન્સ ડિપ્લોમા ઈન ફાયર એન્જિનિયર કોર્ષ
  • આ ઉપરાંત કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી અથવા સમકક્ષઅનુભવ – મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા રાજ્ય સરકારના ફાયર બ્રીગેડ સ્ટેશનના સ્ટેશન ઓફીસર તરીકેનો પાંચ વર્ષનો વર્ષ

સ્ટેશન ઓફિસર

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીના સ્નાતક અથવા સમકક્ષ, નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સ્ટેશન ઓફિસર અથવા ડિપ્લોમા ઈન ફાયર એન્જિનીયર અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો સબ ઓફિસરનો કોર્સ પાસ,
  • આ ઉપરાંત હેમ રેડીયો લાઈસન્સ ધરાવનારને પ્રાથમિક્તા આપવામાં આવશે
  • અનુભવ – સબ ઓફિસર તરીકે સરકારી કે અર્દ સરકારી ફાયર સ્ટેશનનો પાંચ વર્ષનો અનુભવ

આ પણ વાંચો, GSSSB Laboratory Assistant Recruitment: લેબોરેટરી આસીસ્ટન્ટની પોસ્ટ માટે 221 પદો પર ભરતી શરૂ, અહીં મેળવી લો તમામ જાણકારી

લીડીંગ ફાયરમેન

શૈક્ષણિક લાયકાત

  • 12 પા અથવા સમકક્ષ, સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ફાયટિંગ ટ્રેનિંગ કોર્ષ પાસ
  •  હેમ રેડિયો લાઈસન્સ ધરાવનારને પ્રાથમિક્તા આપવામાં આવશે
  • અનુભવ – સરકારી અર્ધસરકારી ફાયર સ્ટેશનમાં ફાયરમેન તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિક્તા

ફાયરમેન

શૈક્ષણિક લાયકાત

  • ધો- 10 પાસ અથવા સમકક્ષ, સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પાથમિક ફાયર ફાયટીંગ ટ્રેનિંગ કોર્ષ,
  • છ માસની ફાયરમેન તરીકેની ટ્રેનિંગ લીદેલ ઉમેદવારને પ્રાથમિક્તા આપવામાં આવશે.
  • અનુભવ – સરકારી અર્ધસરકારી ફાયર સ્ટેશનમાં ફાયરમેન તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિક્તા

ડ્રાઈવર કમ ઓપરેટર

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ અથવા સમકક્ષ, હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાઈસન્સ પાંચ વર્ષ જૂનું ધરાવતા હોવું જોઈએ.
  • ફાયર બ્રિગેડના વાહનોમાં આવતા તમામ પ્રકારના ઉપકરણોને ઓપરેટ કરવાની જાણકારી જરૂરી.
  • અનુભવ – ફાયરમેન તરીકનો અથવા ફાયરબ્રિગેડ પંપ ઓપરેટર તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ

ઓટોમોબાઈલ એન્જીનીયર

શૈક્ષણિક લાયકાત

  • ઓટોમોબાઈલ ઇજનેરનો ડિપ્લોમા કોર્ષ પાસ કરેલો
  • અનુભવ – પેટ્રોલ- ડિઝલના વર્કશોપનો 5 વર્ષનો અનુભવ

ઓટો મોબાઈલ ઈલેક્ટ્રીશીયન

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછો ઓટોમોબાઈલ ઈલેક્ટ્રીસીયનનો આઈ.ટી.આઈ. કોર્ષ
  • અનુભવ – પેટ્રોલ- ડિઝલના વર્કશોપનો 5 વર્ષનો અનુભવ

મિકેનિક

શૈક્ષણિક

  • મોટર મીકેનીક વ્હીકલ અથવા મિકેનિક ડીઝલનો 2 વર્ષનો કોર્ષ, ધોરણ 10 પાસ ફરજિયાત
  • અનુભવ – પેટ્રોલ- ડિઝલના વર્કશોપનો 7 વર્ષનો અનુભવ

સરનામું

  • પ્રાંત કચેરી – અંજાર, જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, મું. અંજાર, જિ. કચ્છ, ફો- 02836 – 243345

વય મર્યાદા અને પગાર

પોસ્ટ વયમર્યાદા પગાર
ડિવિઝનલ ફાયર ઓફિસર 48 વર્ષ સુધી ₹ 35,000
સ્ટેશન ઓફિસર 20થી 35 વર્ષ વચ્ચે ₹28,500
લીડીંગ ફાયરમેન 20થી 35 વર્ષ ₹23000
ફાયરમેન 20થી35 વર્ષ ₹20,000
ડ્રાઇવર કમ ઓપરેટર 20થી35 વર્ષ ₹20,000
ઓટોમોબાઈલ એન્જિનિયર 20થી35 વર્ષ ₹23,000
ઓટોમોબાઈલ ઇલેક્ટ્રીશિયન 20થી35 વર્ષ ₹23,000
મિકેનિક 20થી35 વર્ષ ₹23,000

મહત્વની તારીખ

અરજી કરવાની શરૂઆતની  તારીખ 01-09-2024
અરજી કરવાની છેલ્લી તારીખ 31-09-2024

અરજી કેવી રીતે કરવી

  • ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરુ અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવી છે.
  • આ જગ્યાઓ માટે અરજી ફોર્મ https://kachchh.nic.in અથવા https://collectorkutch.gujarat.gov.in ડાઉનલોડ કરવું
  • ફોર્મમાં માગેલી વિગતો ફરીને નોટિફિકેશનમાં આપેલા સરનામા પર રૂબરુ અથવા ટપાલ દ્વારા મોકલવાની રહેશે.

મહત્વની લિંક

કચ્છ ભરતી નોટિફિકેશન અહીં કલીક કરો 
વધુ માહિતી માટે અહીં કલીક કરો 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Kutch Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.