Life Good Scholarship Scheme 2024 : મિત્રો આજે આપણે આ લેખના માધ્યમથી એક સ્કોલરશીપ સહાય યોજના ની વિશે વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે લાઈફ ગુડ શિષ્યવૃત્તિ યોજના (‘LIFE’S GOOD’ Scholarship Program 2024). આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ₹1,00,000 સુધીની ભણવા માટેની શિષ્યવૃત્તિ સહાય એક પ્રાઇવેટ કંપની દ્વારા આપવામાં આવશે.