Live Darshan of Lalbagh Cha Raja

લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન

લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન : ભાદરવા માહિનામાં આવતી ચતુર્થી એટ્લે શ્રી ગણેશજીણી ચતુર્થી. આ ગણેશ ચતુર્થીના દિવસે લોકો ગણપતિને પોતાના ઘરે, સોસાયટી કે મહોલ્લામાં પધરાવે છે. જેમને 5 દિવસ, 7 દિવસ, 11 દિવસ સુધી રાખે છે. તેમની પુજા કરે છે. ગણેશજીને લાડ લડાવે છે.

Leave a Comment