ગુજરાતમાં શાક્ષાત જોવા મળ્યા ભગવાન શ્રી કૃષ્ણ !!

ગુજરાતમાં શાક્ષાત જોવા મળ્યા ભગવાન શ્રી કૃષ્ણ !! : મહીસાગરના લુણાવાડામાં (Lunawada) ભગવાન શ્રી કૃષ્ણની (Sri Krishna) મૂર્તિને દૂધ પાવાનો વીડિયો ચારેબાજુ વાઈરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ લુણાવાડામાં કુવારા ચોક પાસેના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ દૂધ પીતા હોય તેવા દ્રશ્યો વાઈરલ વીડિયોમાં જાઈ શકાય છે.

ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ ઠાકોરજીને ચમચીથી દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. જે વીડિયોને લઈ લોકોમાં ચર્ચા જાગી છે.

ગુજરાતમાં શાક્ષાત જોવા મળ્યા ભગવાન શ્રી કૃષ્ણ !!

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર !

લુણાવાડામાં ફૂવારા ચોક પાસેના ઘરમાં ભગવાન બાળગોપાલ ચમચીથી દૂધ પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. કહેવાય છે કે, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર જે કહેવતને બરાબર સાર્થક કરતો વીડિયો વર્તમાનમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે પ્રેત્યે લોકોની શ્રદ્ધા ભરી કોમેન્ટો પણ આવી રહી છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં શાક્ષાત જોવા મળ્યા ભગવાન શ્રી કૃષ્ણ !! સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.