ગુજરાતમાં શાક્ષાત જોવા મળ્યા ભગવાન શ્રી કૃષ્ણ !! : મહીસાગરના લુણાવાડામાં (Lunawada) ભગવાન શ્રી કૃષ્ણની (Sri Krishna) મૂર્તિને દૂધ પાવાનો વીડિયો ચારેબાજુ વાઈરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ લુણાવાડામાં કુવારા ચોક પાસેના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ દૂધ પીતા હોય તેવા દ્રશ્યો વાઈરલ વીડિયોમાં જાઈ શકાય છે.