ગુજરાતી લવ શાયરી। love Quotes in Gujarati

Are You Looking love Quotes in Gujarati। શું તમે ગુજરાતી લવ શાયરી શોધી રહ્યા છો? તો તમારા માટે બેસ્ટ ગુજરાતી પ્રેમ શાયરી લાવ્યા છીએ. હુ આશા કરૂ છુ કે તમને આ Gujarati Love Quotes અને લવ શાયરી ઉપર આ આર્ટિકલ તમને ગમશે.

love Quotes in Gujarati : આજનો આ૫ણો આર્ટિકલ love Quotes in Gujarati ૫ર આઘારિત છે. ઘણા મિત્ર પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ને ઇપ્રેસ કરવા માટે Gujarati Love Quotes ગુગલ ૫ર સર્ચ કરતા હોય છે. ૫રંતુ તમને જોઇએ એવા Love Quotes in Gujarati માં મળતા નથી. તો આજે આ આર્ટીકલથી તમારી એ શોઘ પુરી થશે.

ગુજરાતી લવ શાયરી : Love Shayari Gujarati | જીવન સાથી શાયરી | Gujarati Quotes | Miss You Shayari Gujarati | Love Quotes in Gujarati | Gujarati Love Shayari | Gujarati Shayari Love | ગુજરાતી સાયરી | Diku Love Shayari Gujarati | ગુજરાતી પ્રેમની શાયરી

About of love Quotes in Gujarati | ગુજરાતી લવ શાયરી

અવતરણો અને શાયરી પોતાની ફીલિંગ શેયર કરવા માટે ખુબજ સારું માધ્યમ બની શકે છે, આથી અમે અહી આપને માતૃભાષા ગુજરાતી માં પ્રેમના અવતરણો લાવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આપને આ લવ quotes ને વાંચવાથી એક વિશેષ અનુભૂતિ થશે.

કોઈના પ્રેમમાં પડવું તે તમારા પર છે, પરંતુ તમે આ લાગણીને સ્વીકારો છો કે નહીં તે તેમના પર નિર્ભર છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં હોય છે, ત્યારે તે દુનિયાના તમામ બંધનોથી ઉપર ઊઠીને તે વ્યક્તિ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.

એવું જરૂરી નથી કે જેને આપણે પ્રેમ કરીએ છીએ તે હંમેશા આપણી સાથે જ હોય અથવા તે પણ બદલામાં આપણને પ્રેમ આપે. પ્રેમ એ કુદરતે માનવીને આપેલી અમૂલ્ય ભેટ છે.

તમારા પ્રેમની અભિવ્યક્તિ માટે આ ગુજરાતી શાયરી પ્રેમ દ્વારા, તમે ચોક્કસપણે ટીનો ઉપયોગ કરીને તમારા પ્રિયજનના હૃદયમાં વિશેષ સ્થાન બનાવી શકશો.

ગુજરાતી લવ શાયરી। love Quotes in Gujarati

ગુજરાતી લવ શાયરી। love Quotes in Gujarati
ગુજરાતી લવ શાયરી। love Quotes in Gujarati

Baby મારો દિવસ પૂરો નથી થતો 
યાર તારી સાથે વાત કાર્ય વગર 

અમથાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો વિચાર આવી જાય છે

ઘણા દિવસોથી નજરમાં હતી,
ખબરની કોની નજર લાગી કે
હવે નજર જ નથી આવતી.

Gujarati Love Quote | બેસ્ટ ગુજરાતી પ્રેમ શાયરી

Gujarati Love Quote | બેસ્ટ ગુજરાતી પ્રેમ શાયરી
Gujarati Love Quote | બેસ્ટ ગુજરાતી પ્રેમ શાયરી

ઓય પાગલ આદત પડી ગઈ છે
તારી દરરોજ તને યાદ કરવાની
હવે એની પાગલપન કહેવાય 
કે પ્રેમ એ હવે તું જાણે.

જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે,
મેં તો તમારી મંજુરી માંગી છે.

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા

Love Shayari Gujarati | જીવન સાથી શાયરી

Love Shayari Gujarati | જીવન સાથી શાયરી
Love Shayari Gujarati | જીવન સાથી શાયરી

બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું
હું ક્યાં નસીબથી કઈ વધારે માંગુ છું

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ…

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે
તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.

Gujarati Quotes | Miss You Shayari Gujarati

Gujarati Quotes | Miss You Shayari Gujarati
Gujarati Quotes | Miss You Shayari Gujarati

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું
અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું.

હું બધું જ જોઈ શકુ છું જાનું,
બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

આજકાલના લોકો દુરીયોનો
ફાયદો ઉઠાવી મજબુરીયો બતાવે છે.

Love Quotes in Gujarati | Gujarati Love Shayari

Love Quotes in Gujarati | Gujarati Love Shayari
Love Quotes in Gujarati | Gujarati Love Shayari

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇને

દિલમાં તારી ચાહત,
હોઠો ૫ર તારૂ નામ
તુ ભલે પ્રેમ કરે કે ના કરે,
મારી જિંદગી તો તારે જ નામ છે.

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

More Information Click Here

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતી લવ શાયરી। love Quotes in Gujarati સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

આ પણ વાંચો,

મમ્મી ને જન્મ દિવસની શુભકામના

ભાઈ ને જન્મ દિવસની શુભકામના

પપ્પા ને જન્મદિવસ ની શુભકામના

જન્મ દિવસની શુભકામના બહેન

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.