Mai Ramabai Ambedakar Saat Phera Samuh Lagna Yojana : નમસ્તે મિત્રો, મારી gujju online વેબસાઈડ પર આપનું સ્વાગત છે. ગુજરાતમાં કુંવરબાઈ નુ મામેરુ યોજના, વિદેશી અભ્યાસ લોન, માનવ ગરિમા યોજના, પલક માતા યોજના, માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગન યોજના વગેરે જેવી ઘણી યોજનાઓ ચાલી રહી છે. આ માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા લાગુ કરવામાં આવે છે અને તેના દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં આ યોજના ચલાવવામાં આવે છે.