મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો : શું તમને ગુજરાતમાં તમારા લગ્ન નું મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું તે અંગે કોઈ ખ્યાલ છે? જો નહીં, તો આ બ્લોગ તમારા માટે છે! આ લેખમાં તમને જાણવા મળશે કે તમે ગુજરાતમાં લગ્નનું પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું.