Marriage Loan : નમસ્કાર મિત્રો, મોટાભાગે મેરેજ લોન લગ્ન કરવા, ઘરેણા ખરીદવા,સ્થળનું આયોજન ,ઇન્વિટેશન કાર્ડ વગેરે ખર્ચા માટે લેવામાં આવે છે. ઘણી બધી બેંકો દ્વારા મેરેજ લોન એ એક લાખ થી 20 લાખ રૂપિયા સુધી મળે છે.