MDM સાબરકાંઠા ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 02-09-2022

MDM સાબરકાંઠા ભરતી 2022: મધ્યાહન ભોજન (MDM) સાબરકાંઠા એ કોઓર્ડિનેટર અને સુપરવાઈઝર પોસ્ટની ભરતી માટે સૂચના બહાર પાડી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 02-09-2022 છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

MDM સાબરકાંઠા ભરતી 2022

સૂચના MDM સાબરકાંઠા ભરતી 2022: કોઓર્ડિનેટર અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે અરજી કરો
પોસ્ટનું નામ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર
કુલ જગ્યા 09 પોસ્ટ
લાયકાત સ્નાતક
અરજીની શરૂઆતની તારીખ ઓગસ્ટ 24, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર (02-09-2022)
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સત્તાવાર સાઇટ https://sabarkantha.gujarat.gov.in/

MDM સાબરકાંઠા ભરતી 2022 વિગત:

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર: 01 પોસ્ટ
  • તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર: 08 પોસ્ટ

MDM સાબરકાંઠા ભરતી માટે શૈક્ષણિક લાયકાત:

પોસ્ટનું નામ લાયકાત
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર માન્ય યુનિવર્સિટી માંથી 50% ગુણાંકન સાથે સ્નાતકની પદવી
તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર માન્ય યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ/ ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન/ સાયન્સની ડિગ્રી

MDM સાબરકાંઠા ભરતી ઉંમર મર્યાદા

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર

MDM સાબરકાંઠા ભરતી પગાર:

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર: Rs.10,000/- ફિક્સ
  • તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર: Rs.15,000/- ફિક્સ

MDM સાબરકાંઠા ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ જરૂરી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે અથવા રૂબરૂ આપી શકે છે.

MDM Recruitment 2022 Gujarat Notification:

MDM Gujarat એ કોઓર્ડિનેટર અને સુપરવાઈઝરની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર ઓફલાઇન અરજીઓ મોકલી શકે છે.

જાહેરાત વાંચો Click Here
હોમપેજ Click Here

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને MDM સાબરકાંઠા ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group